ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» હેતલ દવે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન છે | Hetal Dave is breaking wrestling gender stereotypes

  મળો, ભારતની પ્રથમ મહિલા સુમો પહેલવાનને, કરે છે આવી મુશ્કેલીઓનો સામનો

  divyabhaskar.com | Last Modified - May 01, 2018, 07:07 PM IST

  કોઇ સ્પોન્સર્સ નહીં હોવાના કારણે તે વિદેશમાં યોજાતી કોમ્પિટિશનમાં જઇ નથી શકતી
  • હેતલ દવે ઇન્ટરનેશનલ સુમો કોમ્પિટિશનમાં ઘણીવાર ભારતું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેતલ દવે ઇન્ટરનેશનલ સુમો કોમ્પિટિશનમાં ઘણીવાર ભારતું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે

   એનઆરજી ડેસ્કઃ મૂળ રાજસ્થાનના રૂઢીવાદી બ્રાહ્મણ સમાજમાંથી આવતી હેતલ દવે બાળપણથી જ કંઇક અલગ કરવા માંગતી હતી. નાની હતી ત્યારે પિતાએ જ કરાટે ક્લાસમાં મોકલી અને આજે હેતલ ભારતની સૌપ્રથમ મહિલા સુમો પહેલવાન છે. જો કે, આ મહિલા સુમો પહેલવાનની સફળતાની કહાની એટલી સરળ નથી.

   તાઇવાનમાં કુશ્તી પહેલવાન તરીકે 5મું સ્થાન

   - 31 વર્ષીય હેતલ દવેએ 2009માં તાઇવાનમાં વિશ્વ સુમો કુશ્તી કોમ્પિટિશનમાં 5મું સ્થાન મેળવ્યું હતું.

   - જો કે, ભારતમાં સુમો કુશ્તીને માન્યતા પ્રાપ્ત રમતનો દરજ્જો નહીં હોવાના કારણે અનેક કોમ્પિટિશનમાં હેતલ ભારતનું પ્રતિનિધિત્વ નથી કરી શકતી.

   - સુમો કુશ્તીમાં પોતાનું કરિયર બનાવવાની ઇચ્છા ધરાવતી હેતલને અનેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે.

   - કોઇ સ્પોન્સર્સ નહીં હોવાના કારણે તે વિદેશમાં યોજાતી કોમ્પિટિશનમાં જઇ નથી શકતી. કારણ કે તેણે આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પોતાની સાથે કોચનો પણ ખર્ચ ઉઠાવવો પડે છે.

   અનેક વખત કર્યો હારનો સામનો

   - સુમો કુશ્તી પહેલવાન હેતલે પોતાનું ધ્યાન અન્ય વસ્તુઓથી હટાવીને રમત પર કેન્દ્રિત કર્યુ, તેણે સાત વર્ષની ઉંમરે પહેલી ટૂર્નામેન્ટ રમી.
   - હેતલ કહે છે કે, મેં ઘણીવાર હારનો સામનો કર્યો છે. કદાચ અન્ય કોઇ વ્યક્તિ હોત તો આ રમત ક્યારની છોડી દીધી હોત. પરંતુ મેં ઘણી મહેનત કરી અને કરિયરને આગળ વધારવાનો નિર્ણય કર્યો.
   - બાળપણમાં તેની ઉંમરના બાળકો જ્યારે કાર્ટૂન જોવામાં વ્યસ્ત હતા, તે સમયે હેતલ જેકી ચેનની ફિલ્મો જોતી. હેતલના પિતાએ જ તેની કરાટે ક્લાસમાં ભરતી કરાવી. આજે હેતલ દવે ભારતની સૌપ્રથમ સુમો પહેલવાન છે.

   સુમો પહેલવાનમાં અત્યાર સુધી માત્ર પુરૂષોનું આધિપત્ય

   - હેતલ રાજસ્થાનના એક રૂઢીચુસ્ત બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. એક એવો સમાજ જ્યાં છોકરીઓને ઘરની બહાર જવાની પણ મંજૂરી નથી હોતી.
   - હેતલ આ અંગે કહે છે કે, સુમો પહેલવાન એક તો એવી રમત છે જેમાં માત્ર પુરૂષોનું આધિપત્ય છે. પુરૂષો રમે તો પણ અડધા કપડાં પહેરીને! આ રમતને અમારાં સમુદાયમાં ખૂબ જ અપમાનજનક ગણવામાં આવે છે. પરંતુ મેં ક્યારેય લોકોના બોલવાની પરવા કરી જ નથી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, સુમો પહેલવાન તરીકે હેતલની સફળતા અને નિષ્ફળતાની વાતો...

  • હેતલ દવે તેના ભાઇ અક્ષય દવે સાથે, પ્રેક્ટિસ દરમિયાન
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેતલ દવે તેના ભાઇ અક્ષય દવે સાથે, પ્રેક્ટિસ દરમિયાન

  • હેતલનો ઉદ્દેશ્ય છે, આપણાં દેશને સુમો પહેલવાનીમાં વધુમાં વધુ મેડલ મળે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેતલનો ઉદ્દેશ્ય છે, આપણાં દેશને સુમો પહેલવાનીમાં વધુમાં વધુ મેડલ મળે

  • હેતલ દવેએ 2009માં તાઇવાનમાં વિશ્વ સુમો કુશ્તી કોમ્પિટિશનમાં 5મું સ્થાન મેળવ્યું હતું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેતલ દવેએ 2009માં તાઇવાનમાં વિશ્વ સુમો કુશ્તી કોમ્પિટિશનમાં 5મું સ્થાન મેળવ્યું હતું.

  • સુમો કુશ્તીમાં પોતાનું કરિયર બનાવવાની ઇચ્છા ધરાવતી હેતલને અનેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુમો કુશ્તીમાં પોતાનું કરિયર બનાવવાની ઇચ્છા ધરાવતી હેતલને અનેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે.

   એનઆરજી ડેસ્કઃ મૂળ રાજસ્થાનના રૂઢીવાદી બ્રાહ્મણ સમાજમાંથી આવતી હેતલ દવે બાળપણથી જ કંઇક અલગ કરવા માંગતી હતી. નાની હતી ત્યારે પિતાએ જ કરાટે ક્લાસમાં મોકલી અને આજે હેતલ ભારતની સૌપ્રથમ મહિલા સુમો પહેલવાન છે. જો કે, આ મહિલા સુમો પહેલવાનની સફળતાની કહાની એટલી સરળ નથી.

   તાઇવાનમાં કુશ્તી પહેલવાન તરીકે 5મું સ્થાન

   - 31 વર્ષીય હેતલ દવેએ 2009માં તાઇવાનમાં વિશ્વ સુમો કુશ્તી કોમ્પિટિશનમાં 5મું સ્થાન મેળવ્યું હતું.

   - જો કે, ભારતમાં સુમો કુશ્તીને માન્યતા પ્રાપ્ત રમતનો દરજ્જો નહીં હોવાના કારણે અનેક કોમ્પિટિશનમાં હેતલ ભારતનું પ્રતિનિધિત્વ નથી કરી શકતી.

   - સુમો કુશ્તીમાં પોતાનું કરિયર બનાવવાની ઇચ્છા ધરાવતી હેતલને અનેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે.

   - કોઇ સ્પોન્સર્સ નહીં હોવાના કારણે તે વિદેશમાં યોજાતી કોમ્પિટિશનમાં જઇ નથી શકતી. કારણ કે તેણે આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પોતાની સાથે કોચનો પણ ખર્ચ ઉઠાવવો પડે છે.

   અનેક વખત કર્યો હારનો સામનો

   - સુમો કુશ્તી પહેલવાન હેતલે પોતાનું ધ્યાન અન્ય વસ્તુઓથી હટાવીને રમત પર કેન્દ્રિત કર્યુ, તેણે સાત વર્ષની ઉંમરે પહેલી ટૂર્નામેન્ટ રમી.
   - હેતલ કહે છે કે, મેં ઘણીવાર હારનો સામનો કર્યો છે. કદાચ અન્ય કોઇ વ્યક્તિ હોત તો આ રમત ક્યારની છોડી દીધી હોત. પરંતુ મેં ઘણી મહેનત કરી અને કરિયરને આગળ વધારવાનો નિર્ણય કર્યો.
   - બાળપણમાં તેની ઉંમરના બાળકો જ્યારે કાર્ટૂન જોવામાં વ્યસ્ત હતા, તે સમયે હેતલ જેકી ચેનની ફિલ્મો જોતી. હેતલના પિતાએ જ તેની કરાટે ક્લાસમાં ભરતી કરાવી. આજે હેતલ દવે ભારતની સૌપ્રથમ સુમો પહેલવાન છે.

   સુમો પહેલવાનમાં અત્યાર સુધી માત્ર પુરૂષોનું આધિપત્ય

   - હેતલ રાજસ્થાનના એક રૂઢીચુસ્ત બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. એક એવો સમાજ જ્યાં છોકરીઓને ઘરની બહાર જવાની પણ મંજૂરી નથી હોતી.
   - હેતલ આ અંગે કહે છે કે, સુમો પહેલવાન એક તો એવી રમત છે જેમાં માત્ર પુરૂષોનું આધિપત્ય છે. પુરૂષો રમે તો પણ અડધા કપડાં પહેરીને! આ રમતને અમારાં સમુદાયમાં ખૂબ જ અપમાનજનક ગણવામાં આવે છે. પરંતુ મેં ક્યારેય લોકોના બોલવાની પરવા કરી જ નથી.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, સુમો પહેલવાન તરીકે હેતલની સફળતા અને નિષ્ફળતાની વાતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: હેતલ દવે ભારતની સૌ પ્રથમ મહિલા સૂમો પહેલવાન છે | Hetal Dave is breaking wrestling gender stereotypes
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top