ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» Indian Americans Kiran and Pallavi Patel pledge $200 million to Florida NSU

  અમેરિકામાં 1300 કરોડનું દાન કરનાર આ પટેલ વડોદરા પાસે બનાવશે યૂનિવર્સિટી

  divyabhaskar.com | Last Modified - Jan 09, 2018, 09:27 PM IST

  મોટા ફોફળિયાના વતની ડો.કિરણ પટેલે ગુજરાતમાં યૂનિવર્સિટી શરૂ કરવાની પોતાની ઇચ્છા દર્શાવી છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં આફ્રિકાના ઝામ્બિયામાં જન્મેલા અને મૂળ વડોદરા જિલ્લાના મોટા ફોફળિયાના વતની ડો.કિરણ પટેલે ગુજરાતમાં યૂનિવર્સિટી શરૂ કરવાની પોતાની ઇચ્છા દર્શાવી છે. દિવ્યભાસ્કર ડોટ કોમ સાથની વાતચીતમાં તેમણે જણાવ્યું કે પોતાના ગામમાં સ્કૂલો, યૂનિવર્સિટી શરૂ કરવી છે. વડોદરાના હરવણ પાસે 100 એકર (220 વીઘા) જમીન લીધી છે જેની પર ટૂંક સમયમાં યૂનિવર્સિટીનું કામ શરૂ થશે. તેમણે વધુમાં કહ્યું કે તેઓને પાટીદાર હોવાનું ગૌરવ છે. પરંતુ દરેક વ્યક્તિને અપલિફ્ટમેન્ટ મળે તે પણ જરૂરી છે. તેઓએ જણાવ્યું કે તેમનું ફોકસ એજ્યુકેશન અને હેલ્થ પર છે. તેઓએ યુવાનો માટે હાર્ડવર્ક, પેશન અને પરસિસટન્ટ જરૂરી છે તેમ જણાવતાં કહ્યું કે મુશ્કેલીઓ આવે તો પણ ડરવાની જરૂર નથી.

   કર્યુ છે 1300 કરોડનું દાન

   યુએસમાં ફ્લોરિડા સ્ટેટના ટેમ્પામાં વસતાં ડોક્ટર દંપતી કિરણ સી. પટેલ અને તેમના જીવનસાથી પલ્લવી પટેલે મેડિકલ શિક્ષણને વધુ મજબૂત કરવા નોવા સાઉથ-ઈસ્ટર્ન યુનિવર્સિટી (એનએસયુ)ને ૨૦૦ મિલિયન ડોલરનું માતબર દાન આપ્યું છે. ભારતીય ચલણમાં આ આંકડો માંડવામાં આવે તો અંદાજે ૧,૩૧૨ કરોડ રૂપિયા થાય છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian Americans Kiran and Pallavi Patel pledge $200 million to Florida NSU
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top