ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» ICSSR to conduct research on NRI brides in country

  NRI સાથે લગ્ન કરીને છેતરાયેલી યુવતીઓનો સર્વે થશે, સરકારી એજન્સીની વિચારણા

  divyabhaskar.com | Last Modified - Jan 27, 2018, 11:21 AM IST

  એવા ઘણાં કિસ્સા છે જેમાં યુવકે પોતાની પત્નીને છોડી દીધી હોય કે પોતાના અંગે ખોટી જાણકારી આપી હોય.
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   ન્‍યુદિલ્‍હીઃ વિદેશોમાં વસતા ભારતીયો વતનમાં આવી લગ્ન કરે છે પરંતુ આવા લગ્નો કેટલા ટકે છે તેમજ ભારતથી વિદેશ જતી યુવતીઓ સાથે કેવો વર્તાવ થાય છે તથા તેમને શા કારણે પરત ફરવું પડે છે સહિતની બાબતોનું સંશોધન કરવાનુ ‘ઇન્‍ડિયન કાઉન્‍સીલ ઓફ સોશિઅલ સાયન્‍સ રિસર્ચ '(ICSSR) દ્વારા વિચારણા હેઠળ

   છે.

   NRI યુવક સાથે અકિલા લગ્ન કરી સુખી જીંદગી જીવવા માટે હોંશે હોંશે વિદેશ જતી યુવતીઓ સાથે થતી છેતરપીંડીના કિસ્‍સાઓ બહાર લાવવા તેમજ આ અંગે સચોટ નિરાકરણ લાવવા ઉપરોક્‍ત સંશોધન કરાશે. આ માટે જરૂરી માહિતી એકત્ર કરવાનું શરૂ કરાયું છે. એકવાર મંજૂરી મળે પ્રોજેક્ટ શરૂ થશે તેમ સુત્રો જણાવે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ICSSR to conduct research on NRI brides in country
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top