ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» પત્નીના અન્ય પુરુષ સાથેના બીભત્સ ફોટા અને લખાણ મૂક્યા | Husband morph her images with other male

  પત્ની પિયર ભાગી જતાં, વિદેશી પતિએ અન્ય પુરુષ સાથેના બીભત્સ ફોટા કર્યા વાઇરલ

  divyabhaskar.com | Last Modified - May 03, 2018, 06:13 PM IST

  ફોટા અને લખાણ સસરાના વેપારી વર્તુળ અને સગાં સંબંધીઓને પણ મોકલ્યા
  • દેવેન્દ્ર સીમરનને શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાથી સીમરન પિયર રહેવા આવી ગઇ હતી (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દેવેન્દ્ર સીમરનને શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાથી સીમરન પિયર રહેવા આવી ગઇ હતી (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પતિને પત્ની છોડી ગયા બાદ તેની સાથે બદલો લેવા વિચિત્ર રીત અજમાવી હોવાનો કેસ સામે આવ્યો છે. નવરંગપુરામાં રહેતા અને માધવપુરા માર્કેટમાં ઓફિસ ધરાવતા વેપારી સતપાલ સિંહની દીકરી સિમરન કૌરના લગ્ન 2013માં હરિયાણાના દેવેન્દ્ર સિંહ સાથે થયા હતા. જો કે, દેવેન્દ્ર સિમરનને શારિરીક અને માનસિક ત્રાસ આપતો હોવાથી તે પિયર રહેવા આવી ગઇ. સિમરને દેવેન્દ્ર વિરૂદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

   વિદેશ જઇ પત્નીને બદનામ કરવાના શોધ્યા કાવતરાં

   - સિમરન પિયર જતા રહેતા દેવેન્દ્ર સિંગ વિદેશ ભાગી ગયો અને તેણે સસરા અને પત્નીને બદનામ કરવા માટે પત્નીનું ડુપ્લિકેટ આઇડી બનાવ્યું. આ આઇડી પર પત્નીના અન્ય પુરૂષો સાથેના બીભત્સ ફોટોગ્રાફ્સ અને લખાણ મુક્યા હતા.
   - આટલું જ નહીં તે ફોટા અને લખાણ સસરાના વેપારી વર્તુળ અને સગાં સંબંધીઓને પણ મોકલ્યા હતા. આ અંગે સસરાએ જમાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  • પતિપત્ની વચ્ચે વિવાદ થતાં બંનેએ સામસામી ફરિયાદો નોંધાવ્યા બાદ પત્ની પિયરમાં રહેવા આવી ગઇ હતી. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિપત્ની વચ્ચે વિવાદ થતાં બંનેએ સામસામી ફરિયાદો નોંધાવ્યા બાદ પત્ની પિયરમાં રહેવા આવી ગઇ હતી. (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પતિને પત્ની છોડી ગયા બાદ તેની સાથે બદલો લેવા વિચિત્ર રીત અજમાવી હોવાનો કેસ સામે આવ્યો છે. નવરંગપુરામાં રહેતા અને માધવપુરા માર્કેટમાં ઓફિસ ધરાવતા વેપારી સતપાલ સિંહની દીકરી સિમરન કૌરના લગ્ન 2013માં હરિયાણાના દેવેન્દ્ર સિંહ સાથે થયા હતા. જો કે, દેવેન્દ્ર સિમરનને શારિરીક અને માનસિક ત્રાસ આપતો હોવાથી તે પિયર રહેવા આવી ગઇ. સિમરને દેવેન્દ્ર વિરૂદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

   વિદેશ જઇ પત્નીને બદનામ કરવાના શોધ્યા કાવતરાં

   - સિમરન પિયર જતા રહેતા દેવેન્દ્ર સિંગ વિદેશ ભાગી ગયો અને તેણે સસરા અને પત્નીને બદનામ કરવા માટે પત્નીનું ડુપ્લિકેટ આઇડી બનાવ્યું. આ આઇડી પર પત્નીના અન્ય પુરૂષો સાથેના બીભત્સ ફોટોગ્રાફ્સ અને લખાણ મુક્યા હતા.
   - આટલું જ નહીં તે ફોટા અને લખાણ સસરાના વેપારી વર્તુળ અને સગાં સંબંધીઓને પણ મોકલ્યા હતા. આ અંગે સસરાએ જમાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પત્નીના અન્ય પુરુષ સાથેના બીભત્સ ફોટા અને લખાણ મૂક્યા | Husband morph her images with other male
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top