ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» City police on Friday filed a report about girl who cheated on boy

  વિદેશ જવાની ઘેલછામાં મોંઘુ પડ્યું 'બનાવટી લગ્ન'નું નાટક, દુલ્હને કર્યો દાવ

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 04:29 PM IST

  ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે પતિ-પત્નીની ફાઇલ મુકવામાં આવે તો સફળતા મળે તેવી જાણકારી મિત્રએ જ આપી
  • હવે વિધવા માતાનો પુત્ર પોલીસ સ્ટેશન અને કમિશનર કચેરીના ધક્કા ખાઇ રહ્યો છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હવે વિધવા માતાનો પુત્ર પોલીસ સ્ટેશન અને કમિશનર કચેરીના ધક્કા ખાઇ રહ્યો છે. (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ વિદેશ જવાની પ્રક્રિયામાં તમે ઘણાં યુવક કે યુવતીઓને અહીં-તહીં પેપરવર્ક કે ડિગ્રી મેળવવાના પ્રયત્નો કરતા જોયા હશે. પણ શું તમે એવા કોઇ વ્યક્તિ વિશે જાણો છો જેણે વિદેશ જવા માટે લગ્ન કર્યા હોય? આ કિસ્સો છે અમદાવાદના ડ્રાઇવ-ઇન રહેતા એક યુવાનનો. આ યુવાન વસ્ત્રાપુરમાં તેની વિધવા માતા સાથે રહેતો હતો અને ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જવાના સપનાં સેવી રહ્યો હતો. યુવકના એક મિત્રએ તેને જાણકારી આપી કે, ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે પતિ-પત્નીની ફાઇલ મુકવામાં આવે તો ઝડપથી સફળતા મળે છે. આ જ મિત્રએ મધ્યપ્રદેશની એક યુવતી સાથે યુવકનો સંપર્ક કરાવ્યો. આ યુવતીને પણ ઓસ્ટ્રેલિયા જવાની ઇચ્છા હોવાની જાણકારી આપી.

   બનાવટી લગ્ન કરતાં થયો પ્રેમ

   - યુવક અને યુવતી બનાવટી લગ્ન માટે મુલાકાત કરતાં રહ્યા, સ્વાભાવિક રીતે જ તેઓના સંબંધો આગળ વધ્યા.
   - પરંતુ આ મુલાકાત દરમિયાન કંઇક એવું બન્યું કે, યુવકને વાસ્તવિકતાનું ભાન થાય ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હતું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે યુવકના સપનાં થયા ચકનાચૂર, અંતે શું બની ઘટના...

  • વિદેશ જવાની ઘેલછામાં 'બનાવટી લગ્ન' કરવા જતાં યુવતી પ્રત્યે આકર્ષાઇને યુવકે જાતે જ પોતાના સપનાં તોડી નાખ્યા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદેશ જવાની ઘેલછામાં 'બનાવટી લગ્ન' કરવા જતાં યુવતી પ્રત્યે આકર્ષાઇને યુવકે જાતે જ પોતાના સપનાં તોડી નાખ્યા. (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ વિદેશ જવાની પ્રક્રિયામાં તમે ઘણાં યુવક કે યુવતીઓને અહીં-તહીં પેપરવર્ક કે ડિગ્રી મેળવવાના પ્રયત્નો કરતા જોયા હશે. પણ શું તમે એવા કોઇ વ્યક્તિ વિશે જાણો છો જેણે વિદેશ જવા માટે લગ્ન કર્યા હોય? આ કિસ્સો છે અમદાવાદના ડ્રાઇવ-ઇન રહેતા એક યુવાનનો. આ યુવાન વસ્ત્રાપુરમાં તેની વિધવા માતા સાથે રહેતો હતો અને ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જવાના સપનાં સેવી રહ્યો હતો. યુવકના એક મિત્રએ તેને જાણકારી આપી કે, ઓસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે પતિ-પત્નીની ફાઇલ મુકવામાં આવે તો ઝડપથી સફળતા મળે છે. આ જ મિત્રએ મધ્યપ્રદેશની એક યુવતી સાથે યુવકનો સંપર્ક કરાવ્યો. આ યુવતીને પણ ઓસ્ટ્રેલિયા જવાની ઇચ્છા હોવાની જાણકારી આપી.

   બનાવટી લગ્ન કરતાં થયો પ્રેમ

   - યુવક અને યુવતી બનાવટી લગ્ન માટે મુલાકાત કરતાં રહ્યા, સ્વાભાવિક રીતે જ તેઓના સંબંધો આગળ વધ્યા.
   - પરંતુ આ મુલાકાત દરમિયાન કંઇક એવું બન્યું કે, યુવકને વાસ્તવિકતાનું ભાન થાય ત્યાં સુધી બહુ મોડું થઇ ગયું હતું.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે યુવકના સપનાં થયા ચકનાચૂર, અંતે શું બની ઘટના...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: City police on Friday filed a report about girl who cheated on boy
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `