ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» Kristal Valand is studying in Russia and has passed away on 11 march

  રશિયામાં ગુજરાતી યુવકનું મોત, મૃતદેહને ઘરે લાવવા પિતાનો વલોપાત

  divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 01:44 PM IST

  ક્રિસ્ટલ રમેશભાઇ વાળંદની હોસ્ટેલ ઓથોરિટીએ પરિવારને મોતના સમાચાર આપ્યા હતા.
  • ક્રિસ્ટલ રશિયાની ક્રેમિયા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ક્રિસ્ટલ રશિયાની ક્રેમિયા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો

   એનઆરજી ડેસ્કઃ મહિસાગર જિલ્લાના બાકોર ગામના રહેવાસી વાળંદ રમેશભાઇનો દીકરો રશિયામાં અભ્યાસ અર્થે ગયો હતો. જ્યાં તેની હોસ્ટેલમાંથી પરિવારને ગત 11 માર્ચના રોજ દુઃખદ સમાચાર આવ્યા હતા. ક્રિસ્ટલ રમેશભાઇ વાળંદની હોસ્ટેલ ઓથોરિટીએ પરિવારને મોતના સમાચાર આપ્યા હતા. આ સાંભળીને પરિવારના પગ નીચેની ધરતી ખસી ગઇ હતી. તેનાથી પણ વધુ દુઃખદ વાત એ છે કે, ક્રિસ્ટલના પિતા રમેશભાઇ વાળંદને હજુ સુધી પુત્રનો મૃતદેહ મળ્યો નથી. ક્રિસ્ટલના પિતા રમેશભાઇ વાળંદ રિટાયર્ડ આર્મી મેન છે અને તેઓએ મૃતદેહને તેમના ઘરે પરત લાવવા માટે ભારત સરકાર પાસે મદદ માંગી છે. તેઓએ આ અંગે સુષ્મા સ્વરાજને ટ્વીટ પણ કરી છે.

   શું હતી ઘટના?

   - મૂળ ગુજરાતના મહિસાગર જિલ્લાના બાકોર ગામમાં રહેતો 22 વર્ષીય ક્રિસ્ટલ વાળંદ ગત ફેબ્રુઆરી મહિનામાં રશિયા અભ્યાસ માટે ગયો હતો.
   - પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ક્રિસ્ટલ એમબીબીએસના ચોથા વર્ષમાં ભણતો હતો અને રશિયામાં તેની સાથે સુરત અને જામનગરના વધુ બે સ્ટુડન્ટ્સ પણ ગયા હતા.
   - ક્રિસ્ટલ રશિયાની ક્રેમિયા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો જ્યાં 11 માર્ચના રોજ વહેલી સવારે 4 વાગ્યે ઉંઘમાં જ ખેંચ આવતા તેનું મોત થયું હતું.
   - ક્રિસ્ટલના પિતા અને એક્સ આર્મી મેન રમેશભાઇ વાળંદને હોસ્ટેલ ઓથોરિટી અને તેની સાથે રહેતા રૂમમેટ્સે આ દુઃખદ સમાચાર આપ્યા હતા.
   - રશિયામાં મૃત દીકરાનો મૃતદેહ અહીં ભારતમાં પરત લાવવા માટે પરિવાર આર્થિક રીતે સક્ષમ નહીં હોવાથી તેઓએ ભારત સરકારની આ અંગે મદદ માંગી હતી.
   - રમેશભાઇએ આ અંગે ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને અન્ય ગવર્મેન્ટ ઓથોરિટીને ટ્વીટ દ્વારા જાણ કરી હતી. જો કે, તેઓને સરકાર તરફથી કોઇ મદદ કે જવાબ મળ્યો નહતો.

   શું કહ્યું પરિવારે?

   - divyabhaskar.comએ ક્રિસ્ટલ વાળંદના પરિવારનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે, ક્રિસ્ટલ જ્યારે બે મહિનાનો હતો ત્યારે તેને ખેંચ આવી હતી. જો કે, ત્યારબાદ તેનામાં આ બીમારીના કોઇ જ લક્ષણો જોવા મળ્યા નહતા.
   - ક્રિસ્ટલના મૃતદેહને તેના વતન પરત મોકલવા માટે ગવર્મેન્ટ નહીં પરંતુ રશિયામાં વસતા ગુજરાતીઓએ મદદ કરી છે. તેઓએ ફંડ એકઠું કરીને એજન્ટ દ્વારા અહીં મૃતદેહ મોકલવાની તૈયારીઓ કરી છે. જે અનુસાર, શુક્રવારે સવારે ક્રિસ્ટલનો મૃતદેહ તેના વતન પહોંચશે.
   - જો કે, ક્રિસ્ટલના મિત્રો અને અન્ય વિદ્યાર્થીઓએ ભારત સરકારને વારંવાર ટ્વીટ કરતાં સરકારનું ધ્યાન અંતે આ ટ્વીટ પર પડ્યું અને તેઓએ અન્ય વિદ્યાર્થીઓએ મૃતદેહને ભારત મોકલવા માટે જે ફંડ એકઠું કર્યુ હતું તેમાંથી 85 હજાર રૂબલ (અંદાજિત 96,000 હજાર રૂપિયા) ભારત સરકાર આપશે તેવી જાહેરાત કરી છે.
   - જો કે, ક્રિસ્ટલના પરિવારના જણાવ્યા અનુસાર, ત્યાંના વિદ્યાર્થીઓને મૃતદેહ અહીં મોકલવા માટે સરકારે આપેલી રકમ કરતાં પણ વધુ ખર્ચ થયો છે.

   પિતા છે એક્સ આર્મી ઓફિસર

   - ક્રિસ્ટલના પિતા રમેશભાઇ સોમાભાઇ વાળંદ ભારતીય આર્મીમાં ફરજ બજાવતા હતા અને હાલ તેઓ રિટાયર્ડ છે.
   - રમેશભાઇએ ક્રિસ્ટલના મોત બાદ ભારત સરકારને એક પત્ર પણ લખ્યો હતો. જેમાં તેઓ મૃતદેહને ભારત લાવવાનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી અને સરકાર તેમાં મદદ કરે તે માટેની અરજી કરી હતી.

  • શુક્રવારે સવારે ક્રિસ્ટલનો મૃતદેહ તેના વતન પહોંચશે.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   શુક્રવારે સવારે ક્રિસ્ટલનો મૃતદેહ તેના વતન પહોંચશે.

  • ક્રિસ્ટલના મિત્રોએ કરેલી ટ્વીટ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ક્રિસ્ટલના મિત્રોએ કરેલી ટ્વીટ

  • રમેશભાઇ સોમાભાઇ વાળંદ ભારતીય આર્મીમાં ફરજ બજાવતા હતા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રમેશભાઇ સોમાભાઇ વાળંદ ભારતીય આર્મીમાં ફરજ બજાવતા હતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kristal Valand is studying in Russia and has passed away on 11 march
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top