ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» How Dr. Velumani led thyrocares big-bang entry into the stock market

  એક સમયે આખા પરિવારની કમાણી હતી 50 રૂપિયા, આજે છે 3300 કરોડના માલિક

  divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 06:51 PM IST

  ડો. વેલુમનીના પિતાની હાલત એટલી ખરાબ હતી કે તેમને ઘરની જવાબદારી પરથી હાથ ઉંચા કરી લીધા હતા
  • થાયરોકેર ટેક્નોલોજીના ફાઉન્ડર અને સીઇઓ અરોકિયાસ્વામી વેલુમની (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   થાયરોકેર ટેક્નોલોજીના ફાઉન્ડર અને સીઇઓ અરોકિયાસ્વામી વેલુમની (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ એક ગરીબ ખેડૂતના ઘરમાં જન્મેલા વેલુમનીને ક્યારેક બે ટંક ભોજન પણ મળતું નહતું. આજે તેઓ 3300 કરોડ રૂપિયાની કંપનીના માલિક છે. થાયરોકેર ટેક્નોલોજીના ફાઉન્ડર અને સીઇઓ વેલુમનીએ ગરીબીનો અનુભવ કર્યો જ છે, સાથે જ પોતાના સપનાં પૂર્ણ કરવા સરકારી નોકરી પણ છોડી દીધી. પરિણામ એ આવ્યું કે, દેશના 1000 શહેરોમાં પોતાની કંપનીની 1200 ફ્રેન્ચાઇઝી છે. ડો. વેલુમનીના પિતાની હાલત એટલી ખરાબ હતી કે તેમને ઘરની જવાબદારી પરથી હાથ ઉંચા કરી લીધા હતા. આ ઘરની જવાબદારીમાં તેની પત્ની સહિત 4 બાળકો પણ હતા. આ ખરાબ સમયે તેમની મા ઘર સંભાળ લેતી હતી. તેમને બે ભેંસને ખરીદી હતી અને દૂધ વેચવા લાગી હતી. આ બે ભેંસના દૂધ વેચવાને કારણે અઠવાડિયાના 50 રૂપિયા મળી જતા હતા અને આ 50 રૂપિયાની મદદથી 10 વર્ષ સુધી તેમને ઘર ચલાવ્યુ હતું.

   150 રૂપિયામાં શરૂ કરી નોકરી

   - આટલા વર્ષો સુધી ઘરમાં રહ્યા પછી ડો. વેલુમનીએ કોલેજ માટે ઘર છોડી દીધુ હતુ.
   - 19 વર્ષની ઉંમરમાં તેમણે ગ્રેજયુએશન પૂરુ કરી દીધુ હતુ. જ્યારે તેઓ નોકરીની શોધમાં હતા ત્યારે નોકરીની જાણકારી કરતા અંગ્રેજીની સમજ હોવી વધારે જરૂરી હતી. - નોકરી ના મળતાં છેલ્લે કોઇમ્બતૂરમાં એક કેમિસ્ટ તરીકે એક કંપનીમાં જોડાયા ત્યાં તેમને મહિનાના 150 રૂપિયા મળતા હતા.
   - આ 150 રૂપિયામાંથી 100 રૂપિયા તેઓ ઘરે મોકલી દેતા હતા.
   - વેલુમની જે કંપનીમાં કામ કરતા હતા તે કંપની બંધ થવાની તૈયારીમાં હતી.
   - તેઓએ 1 મહિના પહેલા નોકરીથી રાજીનામું આપી દીધુ હતુ અને મુંબઇમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર પર નોકરી માટે આવેદન આપ્યુ હતું. તેમને ત્યાં નોકરી મળી ગઇ હતી, અહીં તેમને મહિનાના 800 રૂપિયા મળતા હતા.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, માતાને કેમ કહ્યું વધારે પગારવાળી છે નોકરી...

  • પરિવાર સાથે ડૉ. અરોકિયાસ્વામી વેલુમની (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરિવાર સાથે ડૉ. અરોકિયાસ્વામી વેલુમની (ફાઇલ)

  • 2011માં દિલ્હીમાં કંપની સીએક્સ-પાર્ટનર્સના થાયરોકેરમાં 30% ભાગ ખરીદી લીધો હતો. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   2011માં દિલ્હીમાં કંપની સીએક્સ-પાર્ટનર્સના થાયરોકેરમાં 30% ભાગ ખરીદી લીધો હતો. (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ એક ગરીબ ખેડૂતના ઘરમાં જન્મેલા વેલુમનીને ક્યારેક બે ટંક ભોજન પણ મળતું નહતું. આજે તેઓ 3300 કરોડ રૂપિયાની કંપનીના માલિક છે. થાયરોકેર ટેક્નોલોજીના ફાઉન્ડર અને સીઇઓ વેલુમનીએ ગરીબીનો અનુભવ કર્યો જ છે, સાથે જ પોતાના સપનાં પૂર્ણ કરવા સરકારી નોકરી પણ છોડી દીધી. પરિણામ એ આવ્યું કે, દેશના 1000 શહેરોમાં પોતાની કંપનીની 1200 ફ્રેન્ચાઇઝી છે. ડો. વેલુમનીના પિતાની હાલત એટલી ખરાબ હતી કે તેમને ઘરની જવાબદારી પરથી હાથ ઉંચા કરી લીધા હતા. આ ઘરની જવાબદારીમાં તેની પત્ની સહિત 4 બાળકો પણ હતા. આ ખરાબ સમયે તેમની મા ઘર સંભાળ લેતી હતી. તેમને બે ભેંસને ખરીદી હતી અને દૂધ વેચવા લાગી હતી. આ બે ભેંસના દૂધ વેચવાને કારણે અઠવાડિયાના 50 રૂપિયા મળી જતા હતા અને આ 50 રૂપિયાની મદદથી 10 વર્ષ સુધી તેમને ઘર ચલાવ્યુ હતું.

   150 રૂપિયામાં શરૂ કરી નોકરી

   - આટલા વર્ષો સુધી ઘરમાં રહ્યા પછી ડો. વેલુમનીએ કોલેજ માટે ઘર છોડી દીધુ હતુ.
   - 19 વર્ષની ઉંમરમાં તેમણે ગ્રેજયુએશન પૂરુ કરી દીધુ હતુ. જ્યારે તેઓ નોકરીની શોધમાં હતા ત્યારે નોકરીની જાણકારી કરતા અંગ્રેજીની સમજ હોવી વધારે જરૂરી હતી. - નોકરી ના મળતાં છેલ્લે કોઇમ્બતૂરમાં એક કેમિસ્ટ તરીકે એક કંપનીમાં જોડાયા ત્યાં તેમને મહિનાના 150 રૂપિયા મળતા હતા.
   - આ 150 રૂપિયામાંથી 100 રૂપિયા તેઓ ઘરે મોકલી દેતા હતા.
   - વેલુમની જે કંપનીમાં કામ કરતા હતા તે કંપની બંધ થવાની તૈયારીમાં હતી.
   - તેઓએ 1 મહિના પહેલા નોકરીથી રાજીનામું આપી દીધુ હતુ અને મુંબઇમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર પર નોકરી માટે આવેદન આપ્યુ હતું. તેમને ત્યાં નોકરી મળી ગઇ હતી, અહીં તેમને મહિનાના 800 રૂપિયા મળતા હતા.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, માતાને કેમ કહ્યું વધારે પગારવાળી છે નોકરી...

  No Comment
  Add Your Comments
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: How Dr. Velumani led thyrocares big-bang entry into the stock market
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top