ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Gujarat» સ્વિડનથી માતાની શોધમાં દીકરી આવી સુરત | daughter searching mother in surat return from Sweden

    ફિલ્મને ટક્કર મારતી કહાનીઃ સ્વિડનથી માતાની શોધમાં દીકરી આવી સુરત

    divyabhaskar.com | Last Modified - May 01, 2018, 04:30 PM IST

    દીકરીને નારી નિકેતનમાં મુકી આવનારી માતાને શોધવા દીકરી સુરત આવી છે
    • માતા નારી નિકેતનમાં મુકી ગઈ હતી
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      માતા નારી નિકેતનમાં મુકી ગઈ હતી

      એનઆરજી ડેસ્કઃ બોલિવૂડ ફિલ્મની સ્ટોરી જેવી જ એક ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. સ્વિડનથી એક દીકરી માતાને શોધવા વતન સુરત આવી પહોંચી છે. સમયની લાચારી અને ભરણપોષણ ન થઈ શકતા દીકરીને નારી નિકેતનમાં મુકી આવનારી માતાને શોધવા દીકરી સુરત આવી છે.

      માતા નારી નિકેતનમાં મુકી ગઈ હતી

      - સ્વિડનમાં રહેતી કિરણ નામની યુવતી તેની સગી માતાને શોધવા વતન સુરત આવી છે.
      - કિરણે જણાવ્યું હતું કે, તેને જન્મ આપનારી માતાનું નામ ઈન્દિબેન છે.
      - માતા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ગરીબીને કારણે માતા ઘોડદોડ રોડ પર આવેલા નારી નિકેતનમાં મને મુકી દીધી હતી.
      - આ વાત 1985ની છે. બે વર્ષ બાદ એક કપલ મને દતક લેવા માટે આવ્યું હતું. થોડા સમયમાં અમે ભારત છોડી સ્વિડનમાં સ્થાયી થઈ ગયા હતા.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો, માતાની શોધ માટે મિત્રનો સાથ...

    • માતાની શોધ માટે મિત્રનો સાથ
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      માતાની શોધ માટે મિત્રનો સાથ

    • નેધરલેન્ડની અગેઈન્સ ચાઈલ્ડ ટ્રાફિકિંગ સંસ્થાનો સાથ મળતા સુરત આવવાનું શક્ય બન્યું
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      નેધરલેન્ડની અગેઈન્સ ચાઈલ્ડ ટ્રાફિકિંગ સંસ્થાનો સાથ મળતા સુરત આવવાનું શક્ય બન્યું

      એનઆરજી ડેસ્કઃ બોલિવૂડ ફિલ્મની સ્ટોરી જેવી જ એક ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. સ્વિડનથી એક દીકરી માતાને શોધવા વતન સુરત આવી પહોંચી છે. સમયની લાચારી અને ભરણપોષણ ન થઈ શકતા દીકરીને નારી નિકેતનમાં મુકી આવનારી માતાને શોધવા દીકરી સુરત આવી છે.

      માતા નારી નિકેતનમાં મુકી ગઈ હતી

      - સ્વિડનમાં રહેતી કિરણ નામની યુવતી તેની સગી માતાને શોધવા વતન સુરત આવી છે.
      - કિરણે જણાવ્યું હતું કે, તેને જન્મ આપનારી માતાનું નામ ઈન્દિબેન છે.
      - માતા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ગરીબીને કારણે માતા ઘોડદોડ રોડ પર આવેલા નારી નિકેતનમાં મને મુકી દીધી હતી.
      - આ વાત 1985ની છે. બે વર્ષ બાદ એક કપલ મને દતક લેવા માટે આવ્યું હતું. થોડા સમયમાં અમે ભારત છોડી સ્વિડનમાં સ્થાયી થઈ ગયા હતા.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો, માતાની શોધ માટે મિત્રનો સાથ...

    • સગી માતાની શોધ માટે પાલક પરિવારની સહમતિ
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      સગી માતાની શોધ માટે પાલક પરિવારની સહમતિ

      એનઆરજી ડેસ્કઃ બોલિવૂડ ફિલ્મની સ્ટોરી જેવી જ એક ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે. સ્વિડનથી એક દીકરી માતાને શોધવા વતન સુરત આવી પહોંચી છે. સમયની લાચારી અને ભરણપોષણ ન થઈ શકતા દીકરીને નારી નિકેતનમાં મુકી આવનારી માતાને શોધવા દીકરી સુરત આવી છે.

      માતા નારી નિકેતનમાં મુકી ગઈ હતી

      - સ્વિડનમાં રહેતી કિરણ નામની યુવતી તેની સગી માતાને શોધવા વતન સુરત આવી છે.
      - કિરણે જણાવ્યું હતું કે, તેને જન્મ આપનારી માતાનું નામ ઈન્દિબેન છે.
      - માતા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ગરીબીને કારણે માતા ઘોડદોડ રોડ પર આવેલા નારી નિકેતનમાં મને મુકી દીધી હતી.
      - આ વાત 1985ની છે. બે વર્ષ બાદ એક કપલ મને દતક લેવા માટે આવ્યું હતું. થોડા સમયમાં અમે ભારત છોડી સ્વિડનમાં સ્થાયી થઈ ગયા હતા.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો, માતાની શોધ માટે મિત્રનો સાથ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સ્વિડનથી માતાની શોધમાં દીકરી આવી સુરત | daughter searching mother in surat return from Sweden
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top