Home » NRG » Gujarat » Studying and living in a foreign country is everyones dream

આ 7 દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ કરી શકે છે મફતમાં અભ્યાસ, ડિગ્રી માટે છે બેસ્ટ

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 07:32 PM

કેટલાક દેશો એવા પણ છે જ્યાં તમે મફતમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકો છો

  • Studying and living in a foreign country is everyones dream
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્ક: ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશી ડિગ્રી મેળવવાનો મોહ હજુ પણ છે. જો કે કેટલાક એવા પણ છે જે માત્ર ડિગ્રી માટે વિદેશ ભણવા જાય છે પરંતુ મૂળ ઉદેશ ભણવાની સાથે નોકરી કરવાનો પણ હોય છે. હવે જો ડિગ્રી કોર્સની ફી જ ઊંચી હોય તો સ્વાભાવિક છે કે નોકરી તો કરવી જ પડે. પરંતુ કેટલાક દેશો એવા પણ છે જ્યાં તમે મફતમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકો છો. ઉલ્લેખનીય છે કે, આજે 2 એપ્રિલથી અમેરિકાએ H1-B વિઝા એપ્લિકેશન સ્વીકારવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે. જો કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા મેળવવાના નિયમોમાં કરેલા કડક ફેરફારના કારણે ગુજરાતીઓનું અમેરિકા જવાનું સપનું અઘરું બની ગયું છે.

    - ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની જેવા દેશોમાં અભ્યાસ કરવાનો ક્રેઝ વધારે જોવા મળે છે.
    - ભારતમાં પ્રાથમિક અભ્યાસ બાદ મોંઘી ફી અને અન્ય મોટા ખર્ચા સાથે વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ ડિગ્રી માટે જાય છે.
    - દુનિયાના કેટલાક દેશો એવા પણ છે, જે ભારત સહિત અન્ય દેશોના વિદ્યાર્થીઓને મફ્ત શિક્ષણ આપે છે.
    - બીજી તરફ કેટલાક દેશોમાં ઉચ્ચ અભ્યાસ માટે પણ નજીવી ફી ચાર્જ વસૂલવવામાં આવે છે.
    - અહીં જાણો, એવા સાત દેશો વિશે જે અન્ય દેશોના વિદ્યાર્થીઓને પણ મફ્ત કે મામૂલી ફી વસૂલ કરી શિક્ષણ આપે છે.
    - આ દેશો પૈકીના ઘણા દેશોમાં માત્ર એડમીનીસ્ટ્રેશન ફી જ ભરવી પડે છે.

    આગળની સ્લાઇડ્સમાં જાણો, ક્યા છે અન્ય દેશો...

  • Studying and living in a foreign country is everyones dream
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Studying and living in a foreign country is everyones dream
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Studying and living in a foreign country is everyones dream
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Studying and living in a foreign country is everyones dream
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Studying and living in a foreign country is everyones dream
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Studying and living in a foreign country is everyones dream
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending