ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Gujarat» Canadian equity investments top $20 billion in a decade

    કેનેડા-ગુજરાત SMEને પ્રમોટ કરશે, કેનેડાનું ભારતમાં 20 બિલિયન ડોલરનું રોકાણ

    divyabhaskar.com | Last Modified - Jan 10, 2018, 12:50 PM IST

    કેનેડા ભારત વચ્ચેનો દ્ધિપક્ષીય વેપાર લગભગ 8 બિલિયન ડોલર છે
    • ફાઇલઃ ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફાઇલઃ ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ

      અમદાવાદઃ કેનેડા અને ગુજરાતના બિઝનેસમેનો ભેગા મળીને એગ્રીકલ્ચર, ફૂડ પ્રોસેસિંગ,આઇસીટી, ફાઇનાન્સિયલ સર્વિસિઝ અને રિન્યૂએબલ એનર્જીમાં નાના

      ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. આ સંદર્ભમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (GCCI) અને ઇન્ડો કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICCC)એ મંગળવારે

      એક એમઓયુ કર્યા હતા.

      ICCCના પ્રેસિડેન્ટ ધનજાલ કંવરે ICCCના મિશન 2018, અંગે જણાવ્યું કે અમારૂ ફોકસ અને સહયોગ નાના ઉદ્યોગો, દ્ધિપક્ષીય રોકાણ સમજૂતીઓ અને ભારતીય

      કંપનીઓને કેનેડાનું આમંત્રણ આપવા પર છે. કેનેડા તેની યુએસ પરની આધારિતતા ઘટાડીને અન્યત્ર ધ્યાન આપવા માંગે છે. અમદાવાદમાં ઇન્ડો-કેનેડાના ચેમ્બર ઓફ

      કોમર્સની એક મીટિંગમાં કંવરે વધુમાં કહ્યું કે કેનેડાનું ભારતમાં છેલ્લા 10 વર્ષમાં 20 બિલિયન ડોલરનું રોકાણ છે. જે મોટાભાગે ઇક્વિટી દ્ધારા થયું છે. જ્યારે બન્ને દેશો

      વચ્ચેનો વેપાર 30 ટકા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Canadian equity investments top $20 billion in a decade
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top