ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Gujarat» ફૂલેકું જોવા આસપાસના લોકો રોડ પર અટકી ગયા| people dance on gujarati and hindi song in suburban area

    Video: જ્યારે વિદેશમાં રોડ પર જાનૈયાઓએ લીધા ગરબા, જોવા ચઢ્યા લોકો

    divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 07:44 PM IST

    આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજી ડેસ્કઃ ગુજરાતના કોઇ પણ ક્ષેત્રમાં તમે ફૂલેકાં અને જાન જતી અનેકવાર જોઇ હશે. પરંતુ વિદેશના રોડ પર જોરશોરથી ડીજે વાગતું હોય, લોકો રસ્તા પર ગરબા અને ડાન્સ કરતાં હોય તેવું દ્રશ્ય ભાગ્યે જ જોયું હશે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ફૂલેકાંને જોવા માટે આસપાસના તમામ લોકો રોડ પર અટકી ગયા હતા. જો કે, આ વીડિયો ક્યા દેશનો છે તેના વિશે કોઇ માહિતી નથી.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, વિદેશના રોડ પર થયા ગરબા અને ડાન્સ...

    • વરરાજા સહિત ફૂલેકાંમાં તમામ લોકો મન મુકીને નાચ્યા
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      વરરાજા સહિત ફૂલેકાંમાં તમામ લોકો મન મુકીને નાચ્યા

      એનઆરજી ડેસ્કઃ ગુજરાતના કોઇ પણ ક્ષેત્રમાં તમે ફૂલેકાં અને જાન જતી અનેકવાર જોઇ હશે. પરંતુ વિદેશના રોડ પર જોરશોરથી ડીજે વાગતું હોય, લોકો રસ્તા પર ગરબા અને ડાન્સ કરતાં હોય તેવું દ્રશ્ય ભાગ્યે જ જોયું હશે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ફૂલેકાંને જોવા માટે આસપાસના તમામ લોકો રોડ પર અટકી ગયા હતા. જો કે, આ વીડિયો ક્યા દેશનો છે તેના વિશે કોઇ માહિતી નથી.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, વિદેશના રોડ પર થયા ગરબા અને ડાન્સ...

    • રસ્તા પર ગુજરાતી સ્ટાઇલમાં નિકળેલા ફૂલેકાંને જોવા માટે લોકોના ટોળેટોળાં જોવા મળ્યા
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      રસ્તા પર ગુજરાતી સ્ટાઇલમાં નિકળેલા ફૂલેકાંને જોવા માટે લોકોના ટોળેટોળાં જોવા મળ્યા

      એનઆરજી ડેસ્કઃ ગુજરાતના કોઇ પણ ક્ષેત્રમાં તમે ફૂલેકાં અને જાન જતી અનેકવાર જોઇ હશે. પરંતુ વિદેશના રોડ પર જોરશોરથી ડીજે વાગતું હોય, લોકો રસ્તા પર ગરબા અને ડાન્સ કરતાં હોય તેવું દ્રશ્ય ભાગ્યે જ જોયું હશે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ફૂલેકાંને જોવા માટે આસપાસના તમામ લોકો રોડ પર અટકી ગયા હતા. જો કે, આ વીડિયો ક્યા દેશનો છે તેના વિશે કોઇ માહિતી નથી.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, વિદેશના રોડ પર થયા ગરબા અને ડાન્સ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ફૂલેકું જોવા આસપાસના લોકો રોડ પર અટકી ગયા| people dance on gujarati and hindi song in suburban area
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    Top
    `