ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» 9 NRI honoured by Salute India Nri Award 2018

  સેલ્યુટ ઇન્ડિયાઃ વિદેશમાં ગુજરાતને ધબકતું રાખનાર 9 NRGનું સન્માન

  divyabhaskar.com | Last Modified - Feb 05, 2018, 10:00 AM IST

  અમદાવાદમાં એક કાર્યક્રમમાં વિદેશોમાં રહેતા 9 ગુજરાતીઓ સેલ્યુટ ઇન્ડિયા એવોર્ડથી સન્માનિત થયા
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ રવિવારે વિદેશોમાં રહેતા 9 ગુજરાતીઓ સેલ્યુટ ઇન્ડિયા એવોર્ડથી સન્માનિત થયા. ગ્લોબલ ગુજરાતી ફાઉન્ડેશન અને સદવિચારના ઉપક્રમે આ એવોર્ડ સમારોહ યોજાયો હતો. તેમાં ઠાકરશી પટેલ, સુનિલ નાયક, અશોક પટેલ, ડૉ.કલાબેન શાહ, લજ્જા ત્રિવેદી, વિષ્ણુ પટેલ, દિનેશ પવાણી, ઉપેન્દ્ર ભટ્ટ અને અરવિંદ જોશીને આ એવોર્ડ અપાયા હતા. આ પ્રસંગે પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરી, મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ અને ડૉ.પ્રદીપ કનસાગરા ઉપસ્થિત રહ્યા હતા.

   વિદેશોમાં પણ ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખે છે આ ગુજરાતીઓ

   આ એવોર્ડ સમારોહમાં ઠાકરશી પટેલ કે જેઓ દક્ષિણ આફ્રિકામાં સેવાની સુગંધ પ્રસરાવે છે. ત્યાં તેમણે ભારતીય લોકોને શિક્ષણમાં અમૂલ્ય પ્રદાન આપ્યું છે તેમને ઉપરાંત પોર્ટુગલમાં અમદાવાદના લજ્જા ત્રિવેદી કલાને નાત જાતના ભેદ વિના ધબકતી રાખે છે તેમને આ એવોર્ડ મળ્યો હતો. અન્ય એનઆરઆઈ એવોર્ડ વિજેતાઓમાં મૂળ ગુજરાતી એવા સુનિલ નાયક અમેરિકામાં ગુજરાતી સંસ્કૃતિનો જયજયકાર કરાવે છે. તો મેનોપોઝ હેલ્થ ક્લબ ચલાવતાં ડૉ. કલાબેન શાહ, લોસ એન્જલસમાં ગીત સંગીત કળાનો પ્રસાર કરતાં અરવિંદ જોશી, ન્યૂયોર્કમાં રહેતાં પણ હ્યદયમાં ભારતને લઈને ફરતા વિષ્ણુ પટેલ, અમેરિકામાં સેવાકીય પ્રવૃત્તિઓમાં મહત્વનો ફાળો આપતાં ઉપેન્દ્ર ભટ્ટ, ઓમાનમાં ગુજરાતીપણાને જીવંત રાખતા દિનેશ પવાણી અને ડલાસમાં સામાજિક દાયિત્વનો સંસ્કાર વારસો જીવંત રાખતા અશોક પટેલનો સમાવેશ થયો હતો.

   'આગામી સમય ભારતનો હશે'

   આ પ્રસંગે પૂર્વ સચિવ પી.કે.લહેરીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં દરિયાપાર વસતા ગુજરાતીઓએ માત્ર દરિયાપાર જ નહીં ગુજરાતના વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આ એવોર્ડ તેમનામાં રહેલાં ગુજરાતીપણાને સેલ્યુટ કરવા માટે છે. આજની યુવા પેઢી કે જે વિદેશમાં રહીને ભણવા માગે છે અને ત્યાં જ સેટલ થવાનો એટિટ્યૂડ ધરાવે છે તેમણે દેશના વિકાસમાં પોતે શું યોગદાન આપી શકે તે વિચારવાનો સમય પણ પાકી ગયો છે. આજે જે રીતે દેશ વિકાસ તરફ આગે કૂચ કરી રહ્યો છે તે જોતાં આગામી સમય ભારતનો હશે તેમ હું માનું છું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 9 NRI honoured by Salute India Nri Award 2018
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top