ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» Discover India event by Viva Kultura in Bardoli on Jan3 and Jan 4

  બારડોલી ખાતે યોજાશે ડિસ્કવર ઈન્ડિયા ઈવેન્ટ, પોલેન્ડમાં 30 વર્ષથી કરે છે પ્રદર્શન

  divyabhaskar.com | Last Modified - Dec 14, 2017, 11:21 AM IST

  શ્રી સરદાર પટેલ ટોલ હોલ ખાતે જાન્યુઆરી 3 અને 4 જાન્યુઆરીના રોજ રાત્રે 8થી 11 વાગ્યા સુધી યોજાશે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજીડેસ્કઃ આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલી પર્ફોર્મિંગ આર્ટ્સ ટ્રુપ વિવા કલ્તુરા ક્લાસિકલ ડાન્સ, લાઇવ મ્યુઝિક, એરિયલ એક્રોબેટીક્સ, થિયેટર અને માર્શલ આર્ટ્સના અદભૂત ફ્યુઝનમાં 15 દેશોના 40 કલાકારોને આવરી લેશે. જેમાં ડિસ્કવર ઇન્ડિયા 3-કલાકના હાર્ટ ઓફ ઈન્ડિયન કલ્ચરલ એક્સપ્રેસન અંતર્ગત બારડોલીના શ્રી સરદાર પટેલ ટોલ હોલ ખાતે જાન્યુઆરી 3 અને 4 જાન્યુઆરીના રોજ રાત્રે 8થી 11 વાગ્યા સુધી યોજાશે. આ શોમાં મુખ્ય ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલી, બેલેટ, હિપ હોપ, મંત્ર સંગીત, શાસ્ત્રીય સંગીત અને જાઝ, અન્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.

   વિવા કલ્તુરા પોલેન્ડમાં છેલ્લા 30 વર્ષથી 500,000 જેટલા પ્રેક્ષકો માટે પ્રદર્શન કરી રહ્યા છે અને ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, યુએસએ અને મોલ્ડોવાનો પણ પ્રવાસ કર્યો છે. ઑસ્ટ્રેલિયામાં પ્રવાસ કરતી વખતે તેમને "ઈન્ડિયન સિરક ડુ સોલિલ" તરીકે ઓળખવામાં આવતા હતા. આ નવીન ઓળખાણ પ્રાચીન ભારતીય ગ્રંથોમાંથી પ્રેઝન્ટ કરવા માટે થિયેટર ટેક્નીકનો ઉપયોગ કરે છે, જે રાજા પરિક્ષિતની કથાથી શરૂ થાય છે.

   દલ્લુભાઈ ગોપાલભાઈ પટેલ ફંડ ઇન્સ્ટા. DBA ટાઈની સ્માઈલિંગ ફેસિસ ફાઉન્ડેશન બારોડોલીથી 1 કલાકની અંદર 51 ગામની શાળાઓમાં નાણાં એકત્ર કરવા માટે વિવા કુલ્તુરાના શો 'ડિસ્કવર ઇન્ડિયા'ને સ્પૉન્સર કરે છે. આ ઇવેન્ટ ટાઇની સ્માઈલિંગ ફેસિસ ફાઉન્ડેશનને ટેકો આપવાના તમામ લોકો માટે પૂરક છે. અન્યોને ડોનેશન આપવા માટે રેગ્યુલર ટિકિટના દર રૂ. 1000 અને વીવીઆપી ટિકિટ માટે 5000 રૂપિયા દર રાખવામાં આવ્યો છે.

  No Comment
  Add Your Comments
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Discover India event by Viva Kultura in Bardoli on Jan3 and Jan 4
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top