ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Gujarat» Gujarat Charity Bike Ride 2 which will be 390km cycle ride from Junagadh to Bhuj

  UK સ્થિત મૂળ કચ્છી ગ્રુપ દ્વારા સાઇકલાથોન, 90 લાખ રૂપિયાની રકમથી અનાથ બાળકોને કરશે મદદ

  divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 08:25 PM IST

  આ સાઇકલાથોનમાં બ્રિટનની યુવતીઓ પણ જોડાશે
  • સાઇકલાથોનનો પ્રારંભ 2 માર્ચ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરથી થશે અને સમાપન 4 માર્ચના રોજ ભૂજ સ્વામિનારાયણ મંદિરથી થશે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાઇકલાથોનનો પ્રારંભ 2 માર્ચ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરથી થશે અને સમાપન 4 માર્ચના રોજ ભૂજ સ્વામિનારાયણ મંદિરથી થશે.

   એનઆરજી ડેસ્કઃ કચ્છમાં આગામી તારીખ 2 માર્ચના રોજ લંડનનું બાઇસીકલ ગ્રુપ મેડ ટુડેના 20 યુવાનો તથા 10 યુવતીઓ ખાસ જુનાગઢથી ભુજ સુધી સાઇકલ મેરાથોનમાં જોડાશે. આ મેરાથોનનો પ્રારંભ 2 માર્ચના રોજ સ્વામિનારાયણ મંદિર જુનાગઢથી થશે. આ યાત્રામાં એકઠાં થતા કરોડ રૂપિયા જૂનાગઢના અનાથ આશ્રમને સોંપવામાં આવશે.

   જૂનાગઢમાં અનાથઆશ્રમને થશે મદદ

   - આ સાઇકલ મેરાથોનનો ઉદ્દેશ્ય જૂનાગઢના આશ્રમમાં રહેતી અનાથ બાળાઓને મદદરૂપ થવા એક લાખ પાઉન્ડ એટલે કે, 90 લાખની રકમ એકઠી કરવાનો લક્ષ્યાંક છે.
   - યુકેમાં ઇનર જોય ફાઉન્ડેશન દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરાથોનમાં બિઝનેસમેન, એડવોકેટ, અનેક કંપનીના સી.ઓ., ચાર્ટડ એકાઉન્ટન્ટ, યુકેના રાજકીય નેતાઓ પણ જોડાશે.
   - આ સાઇકલાથોનનો પ્રારંભ 2 માર્ચ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરથી થશે અને સમાપન 4 માર્ચના રોજ ભૂજ સ્વામિનારાયણ મંદિરથી થશે.
   - આ મેરાથોનમાં કચ્છ, જામનગર ઉપરાંત ગુજરાતના અન્ય સ્થળોના યુવાઓ પણ જોડાશે.
   - આ સાઇકલાથોનમાં બ્રિટનની યુવતીઓ પણ જોડાશે.

  • આ સાઇકલાથોનમાં બ્રિટનની યુવતીઓ પણ જોડાશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Gujarat Charity Bike Ride 2 which will be 390km cycle ride from Junagadh to Bhuj
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top