ઓસ્ટ્રેલિયામાં ભારતીય રિવાજથી લગ્ન, કેમેરામાં કેદ થઈ ઈમોશનલ મૉમન્ટ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆરજીડેસ્કઃ લગ્નનો દિવસ દરેક કપલના જીવનનો સૌથી ખાસ દિવસ હોય છે. આ દિવસને યાદગાર બનાવવા માટે કપલ દરેક શક્ય એટલા પ્રયાસો કરે છે. કંઈક આવું જ ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયએ લગ્નના દિવસને યાદગાર બનવવા માટે જાણિતો વેડિંગ ફોટોગ્રાફર જેમ્સ ડેને પસંદ કર્યો. જેમ્સે આ કપલની એવી તસવીરો લીધી, જેને લોકો જોતા જ રહી ગયા. 
 
ટ્રિશનો જન્મ તો ઓસ્ટ્રેલિયામાં થયો છે, પરંતુ તે મૂળ ભારતીય છે. તેના માતાપિતા લગ્ન બાદ જ ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા હતા. ટ્રિશના પરિવારજનો ઈચ્છતા હતા કે, તેમની દિકરીના લગ્ન ભારતીય રિવાજો પ્રમાણે થાય. જ્યારે મેટ પણ ભારતીય સંસ્કૃતિથી વધારે પ્રભાવિત છે. તે પણ ઈચ્છતો હતો કે ટ્રિશ ભારતીય પોષાકમાં હોય.
 
આગળ જૂઓ વધુ તસવીરો અને વાંચો લગ્નમાં કેમ ઈમોશનલ થયો વરરાજા...
અન્ય સમાચારો પણ છે...