તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Aus: ગોરી યુવતી જોઇ ભાન ભૂલેલાં ભારતીય ડોક્ટર ફરતે ગાળિયો મજબૂત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયન હોસ્પિટલમાં ફરજ બજાવતી વખતે ટીનેજર દર્દીનું શારીરિક શોષણ કરવાના ગુનામાં દોષિત ઠરેલા ભારતીય ડોક્ટરની મુશ્કેલીમાં વધારો થયો છે. 38 વર્ષીય ભારતીય તબીબ સુહૈલ દુરાનીની ઓસ્ટ્રેલિયામાં રહેવાની અરજી ફગાવી દેવામાં આવી છે.

ફેડરલ કોર્ટે સોમવારે સુહૈલ દુરાનીની અરજીને ફગાવી હતી જો કે, ભારતીય તબીબના લૉયર શાહિદ શાકુરે જણાવ્યું હતું કે, અમે કોર્ટના ચૂકાદાથી નિરાશ થયા છીએ પરંતુ અમે કેસને ઉપલી અદાલતમાં લઇ જઇશું.

વર્ષ 2010માં ડો. દુરાની રોયલ પર્થ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન 19 વર્ષીય ઓસ્ટ્રેલિયન યુવતી સાથે અડપલાં કર્યા હતા, જે બદલ ડોક્ટરને 18 મહિનાની સજા પણ ફટકારવામાં આવી હતી.
હાલ, ડોક્ટર પોતાને પર્થમાં રહેવા દેવામાં આવે તે બદલ કેસ લડી રહ્યા છે.

ભારતીય તબીબના ઓસ્ટ્રેલિયન યુવતીના શારીરિક શોષણના કેસને વિગતવાર જાણવા માટે સ્લાઇડ બદલતા રહો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો