ઓસ્ટ્રેલિયા સ્ટડી માટે જવું છે? શું ધ્યાન રાખવું જોઇએ? શું છે કામ કરવાની શરતો?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાંથી ઘણા વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા ભણવા માટે જાય છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયા એ ફેવરિટ સ્ટડી ડેસ્ટિનેશન છે. ઓસ્ટ્રેલિયામાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ સાયન્સ, એન્જિનિયરિંગ, હેલ્થ, બિઝનેસ, હોટેલ મેનેજમેન્ટ, એકાઉન્ટન્સી વગેરે કોર્સિસ કરવા માટે ગુજરાતમાંથી જતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા મળ્યા પછી અભ્યાસ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતોનો ખ્યાલ હોતો નથી. ભારતમાંથી ઓસ્ટ્રેલિયા ભણવા જતા વિદ્યાર્થીઓએ ભણવાની સાથે સાથે શું ધ્યાન રાખવું તે જાણી લેવું જોઈએ.
 
ઓસ્ટ્રેલિયા ભણવા જતા વિદ્યાર્થીઓએ ભણવાની સાથે સાથે શું ધ્યાન રાખવું જોઇએ? સ્ડુટન્ડ વિઝા હોલ્ડર માટે શું હોય છએ કામ કરવાની શરતો? વાંચવા માટે આગળ ક્લિક કરતા જાવ....
અન્ય સમાચારો પણ છે...