ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Australia» Sydeny: dipak padhiyar selected as the tribunal officer with aat

  ભારતીય મૂળના દિપક પઢીયારની ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન કાર્યાલયની સંસ્થા AATમાં APS તર્રીકે નિમણુંક

  divyabhaskar.com | Last Modified - Feb 14, 2018, 11:09 AM IST

  એએટી કોમનવેલ્થ કાયદા હેઠળ કરવામાં આવેલ વહીવટી નિર્ણયોની સ્વતંત્ર ગુણવત્તા સમીક્ષાનું સંચાલન કરે છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   સિડનીઃ ઓસ્ટ્રેલિયા માં છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાયી થયેલા મૂળ ભારતીય એવા દિપક પઢીયારની વર્તમાન ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે તેમના વિભાગ ડીપાર્ટમેન્ટ ઓફ પ્રાઈમ મિનિસ્ટર અને કેબિનેટ હેઠળ આવતી સંસ્થા ઓસ્ટ્રેલિયન એડમિનિસ્ટ્રેટિવ ટ્રીબ્યુનલમાં ઓસ્ટ્રેલિયન પબ્લિક સર્વિસ (APS)ના અધિકારી - ટ્રીબ્યુનલ ઓફિસર તરીકે નિમણુંક કરી છે. મહત્વનું છે કે ભારતમાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)ને ઓસ્ટ્રેલિયામાં એપીએસ (APS) એટલે કે ઓસ્ટ્રેલિયન પબ્લિક સર્વિસ કહેવાય છે.

   એએટી ની કામગીરી શું છે ?

   એએટી કોમનવેલ્થ કાયદા હેઠળ કરવામાં આવેલ વહીવટી નિર્ણયોની સ્વતંત્ર ગુણવત્તા સમીક્ષાનું સંચાલન કરે છે અને ઓસ્ટ્રેલિયન સરકારના પ્રધાનો, વિભાગો અને એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા નિર્ણયો અને મર્યાદિત સંજોગોમાં, રાજ્ય સરકાર અને બિન-સરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા નિર્ણયોની સમીક્ષા કરે છે. એએટી નોર્ફોક ટાપુ કાયદા હેઠળ કરવામાં આવેલા નિર્ણયોની પણ સમીક્ષા કરે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Australia Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sydeny: dipak padhiyar selected as the tribunal officer with aat
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top