ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Australia» Kite Flying Festival 2018 celebrated in sydney by swaminarayan temple

    સિડનીમાં ઉત્તરાયણની ઉજવણી, પતંગોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટયા

    divyabhaskar.com | Last Modified - Jan 16, 2018, 02:44 PM IST

    ૧૪ જાન્યુઆરી ના રોજ શ્રી સ્વામિનારાયણ બ્લેકટાઉન મંદિર દ્વારા યોજાયેલ પતંગોત્સવ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્ય
    • +14 બીજી સ્લાઈડ્સ જુઓ

      સિડની (દિપક પઢીયાર દ્વારા): સિડનીમાં પણ ઉત્તરાયણની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. રવિવાર ૧૪ જાન્યુઆરી ના રોજ શ્રી સ્વામિનારાયણ બ્લેકટાઉન મંદિર દ્વારા યોજાયેલ પતંગોત્સવ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ ઉમટેલી જનમેદની જોઈ ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો તથા સ્થાનિક ઓસ્ટ્ર્લીયા ના લોકો પણ સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

      હજારો લોકો ઉમટ્યા

      પતંગોત્સવ કાર્યક્રમ સ્થળ ફેરફિલ્ડ સિડનીના શો ગ્રાઉન્ડમાં સવાર થી જ લોકોની મોટી કતાર ગ્રાઉન્ડ એન્ટ્રી ટિકિટ માટે જોવા મળી હતી. આ કાર્યક્રમની ખાસ વાત એ રહી કે, સામાન્ય રીતે ઉત્તરાયણ નિમિતે ગુજરાતી સમાજના લોકો અને ભારતના બીજા રાજ્ય ના લોકો પતંગ ઉપડાવતાં હોય છે પરંતુ આ વખતે બહુ મોટી સંખ્યામાં સ્થાનિક ઓસ્ટ્રેલિયનો અને કેટલાક વિદેશી પર્યટકોએ પણ બહુ ઉત્સાહપૂર્વક કાર્યક્રમ માં ભાગ લીધો હતો અને પતંગ પણ ચગાવ્યા હતા. સ્વામિનારાયણ બ્લેકટાઉન મંદિર સ્વયંસેવક ધનશ્યામ કાનાણી ના જણવ્યા અનુસાર આ વખતના પતંગોત્સવ કાર્યક્રમની સંખ્યા ગત 19 વર્ષથી યોજાતા પતંગોત્સવ કાર્યક્રમ કરતા અનેક ઘણી વધારે રહી હતી. આ વર્ષ શ્રી સ્વામિનારાયણ બ્લેકટાઉન સંસ્થાએ એમનો જ જૂનો રેકોર્ડ તોડીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે જે કાર્યક્રમ ની સફળતા બતાડે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Australia Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Kite Flying Festival 2018 celebrated in sydney by swaminarayan temple
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top