ઓસ્ટ્રેલિયા / ગુજરાતી લોકસંગીતના સુપ્રસિદ્ધ ગાયિકા મીનાબેન પટેલનું નિધન

Gujarati folk singer Meena Patel dies at the age of 56 in Australia

  • 56 વર્ષીય મીનાબેન પટેલ અમરેલી જિલ્લાના વતની હતા
  • મીનાબેન પટેલે ગુજરાતી ગીતોમાં પાર્શ્ચગાયિકા તરીકે લોકચાહના મેળવી હતી

divyabhaskar.com

Jan 25, 2019, 07:35 PM IST

એનઆરજી ડેસ્કઃ ગુજરાતી લોકસંગીતના સુપ્રસિદ્ધ ગાયિકા મીનાબેન પટેલનું આજે ઓસ્ટ્રેલિયામાં ટૂંકી બીમારીથી નિધન થયું છે. છેલ્લાં 30-35 વર્ષથી તેઓ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. 56 વર્ષીય મીનાબેન પટેલ અમરેલી જિલ્લાના વતની હતા. તેઓને રાજ્ય સરકારના ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મીનાબેન પટેલે ગુજરાતી ગીતોમાં પાર્શ્ચગાયિકા તરીકે લોકચાહના મેળવી હતી.

X
Gujarati folk singer Meena Patel dies at the age of 56 in Australia
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી