ગુજરાતી કલ્ચરને જીવંત રાખવા મેલબોર્ન સિટીમાં રાસ-ગરબાનું ભવ્ય આયોજન

ગુજરાતના કલા-વારસાને પ્રમોટ કરવા માટે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું

divyabhaskar.com | Updated - Aug 28, 2018, 05:47 PM
Gujarati events of Australia has organised Flash mob at federation square

એનઆરજી ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સિટીમાં ગત 18 ઓગસ્ટના રોજ ગુજરાતના કલા-વારસાને પ્રમોટ કરવા માટે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા છેલ્લાં 5 વર્ષથી અલગ અલગ ફોર્મેટમાં ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. આ પ્રકારની ઇવેન્ટનો મૂળ હેતુ મેલબોર્નમાં વસતી ગુજરાતી કોમ્યુનિટીમાં ગુજરાતના વારસા અને કલાને જીવંત રાખવાનો છે. ફ્લેશ મોબમાં ગુજરાતી કોમ્યુનિટી દ્વારા ફેડરેશન સ્ક્વેર ખાતે રાસ- ગરબા રજૂ કરવામાં આવ્યા હતા.

ગુજરાતના જાણીતા કલાકારોને આમંત્રણ

- ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા અલગ અલગ ઇવેન્ટ દરમિયાન હેમંત ચૌહાણ, કિર્તિદાન ગઢવી, અરવિંદ વેગડા, કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર અને ઇન્દુ પટેલ જેવી જાણીતી હસ્તીઓને ગરબા પ્રોગ્રામમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
- આ સિવાય ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને જિતેન્દ્ર ઠારને પણ ગરબા ઇવેન્ટમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
- ગુજરાતી ઇવેન્ટ્સ દ્વારા ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ અશ્વિન જોશી અને સાંઇરામ દવેને આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત મેલબોર્ન સિટીમાં ત્રણ અઠવાડિયા માટે 'લવની ભવાઇ' ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી.
- ગુજરાતી ઇવેન્ટ્સ દ્વારા હાલમાં જ ગુજરાતી કુકિંગ કોમ્પિટિશનનું પણ સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પોપ્યુલર થતાં આગામી ફેબ્રુઆરી 2019માં તેનું ફરી એકવાર આયોજન કરવામાં આવશે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઇવેન્ટની વધુ તસવીરો...

Gujarati events of Australia has organised Flash mob at federation square
Gujarati events of Australia has organised Flash mob at federation square
Gujarati events of Australia has organised Flash mob at federation square
Gujarati events of Australia has organised Flash mob at federation square
Gujarati events of Australia has organised Flash mob at federation square
Gujarati events of Australia has organised Flash mob at federation square
Gujarati events of Australia has organised Flash mob at federation square
Gujarati events of Australia has organised Flash mob at federation square
Gujarati events of Australia has organised Flash mob at federation square
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App