Divya Bhaskar

Home » NRG » Australia » ઑસ્ટ્રેલીયાના પર્થ ખાતે સૌપ્રથમ શ્રીસ્વામિનારાયણ મંદિરની સ્થાપના | Establishment of Shree Swaminarayan Temple at Perth of Australia

ઑસ્ટ્રેલીયાના પર્થ ખાતે સૌપ્રથમ શ્રીસ્વામિનારાયણ મંદિરની સ્થાપના

Divyabhaskar.com | Updated - Jun 03, 2018, 09:08 PM

મંદિરની સ્થાપના વખતે દિવ્યાંગ બાળકોના લાભાર્થે ડૉનેશન કરાયું તેમજ મેયર, ડેપ્યુટી મેયરની ઉપસ્થિતીમાં વૃક્ષારોપણ

  • ઑસ્ટ્રેલીયાના પર્થ ખાતે સૌપ્રથમ શ્રીસ્વામિનારાયણ મંદિરની સ્થાપના | Establishment of Shree Swaminarayan Temple at Perth of Australia
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી મહારાજ દ્વારા વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા પર્થ ખાતે રૂ.૧૮ કરોડની લાગતથી સર્વ પ્રથમ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. સર્વ પ્રથમ ઑસ્ટ્રેલિયા ખાતેના પર્થના શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના અંતર્ગત સ્કુલના દિવ્યાંગ બાળકોના લાભાર્થે સંસ્થાન દ્રારા મુખ્ય મહેમાન તરીકે પધારેલા બેઝવોટર સીટીના મેયર મિડન બુલ અને ડેપ્યુટી મેયર મિ.કિસ કોનિસની ઉપસ્થિતીમાં એમ્બેટન શાળાના દિવ્યાંગ બાળકોના લાભાર્થે ડોનેશન કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ પણ મહાનુંભવોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતુ

    સંસ્કૃતિ સાથે સંસ્કાર સિંચનનું જતન જે વસુદેવ કુટુંબકમની ભાવના

    આ પ્રસંગે મેયર મિ.ડન બુલે જણાવ્યુ હતુ કે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ દ્વારા દિવ્યાંગ બાળકોના લાભાર્થે ડોનેશન કરીને અમારા હૃદયને પુલકિત કરી દિધુ છે. જ્યારે વૃક્ષારોપણ કરીને પણ દેશનો પોલ્યુશન મુક્તનો અભિગમએ પણ આવકાર્ય દાયક કાર્ય કર્યું છે. આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતુ કે સંસ્કૃતિ સાથે સંસ્કાર સિંચનનું જતન જે વસુદેવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરે છે. દેશ તેમજ લંડન,આફિકા,નૈરોબી,બોલ્ટન,અરસા વિગેરે દેશોમાંથી પણ હરિભક્તોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો.

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • ઑસ્ટ્રેલીયાના પર્થ ખાતે સૌપ્રથમ શ્રીસ્વામિનારાયણ મંદિરની સ્થાપના | Establishment of Shree Swaminarayan Temple at Perth of Australia
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • ઑસ્ટ્રેલીયાના પર્થ ખાતે સૌપ્રથમ શ્રીસ્વામિનારાયણ મંદિરની સ્થાપના | Establishment of Shree Swaminarayan Temple at Perth of Australia
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • ઑસ્ટ્રેલીયાના પર્થ ખાતે સૌપ્રથમ શ્રીસ્વામિનારાયણ મંદિરની સ્થાપના | Establishment of Shree Swaminarayan Temple at Perth of Australia
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending