ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Australia» Krinzal Chauhans adorable photo series called Mommycreates

    રાજકોટની યુવતીને વિદેશમાં આવ્યો આઇડિયા, હટકે ફોટોગ્રાફીથી બની જાણીતી

    divyabhaskar.com | Last Modified - Mar 15, 2018, 10:41 AM IST

    દીકરીની હટકે ફોટોગ્રાફી માટે સોશિયલ મીડિયામાં જાણીતી બની આ ગુજરાતી મમ્મી
    • (તસવીરઃ Mommycreates ફેસબુક)
      +11 બીજી સ્લાઈડ્સ જુઓ
      (તસવીરઃ Mommycreates ફેસબુક)

      એનઆરજી ડેસ્કઃ સામાન્ય રીતે ફોટોગ્રાફીના શોખીનોને સામાન્ય તરીકે અલગ અલગ એન્ગલ અને અલગ અલગ ચીજવસ્તુઓના ફોટોગ્રાફ્સને લેતા જોયા હશે. આજે ટેક્નોલોજી એટલી હદે વિકસિત થઇ છે કે, ફોટોગ્રાફીમાં તમે ઇચ્છો તેવી સ્પેશિયલ ઇફેક્ટ પણ આપી શકો છો. પરંતુ અહીં વાત થઇ રહી છે, એવી મમ્મીની જે તેની એકદમ હટકે ફોટોગ્રાફીના કારણે સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ છે. વાત છે મૂળ રાજકોટ અને હાલમાં મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) સ્થાયી થયેલી ક્રિંઝલ ચૌહાણની. ક્રિઝલ તેના રસપ્રદ ફોટોગ્રાફ્સની સીરિઝ Mommycreatesમાં તેની દીકરી શનાયાના અલગ અલગ પણ તદ્દન ક્રિએટિવ ફોટોગ્રાફ્સ રજૂ કરે છે.

      કેલિફોર્નિયાના કલાકાર પાસેથી મળી પ્રેરણા

      - ક્રિંઝલને આવી અલગ અલગ અને ક્રિએટિવ ફોટોગ્રાફીની પ્રેરણા કેલિફોર્નિયાના એક કલાકાર સિઓન ક્વિની લીઆનો પાસેથી મળી. જેણે તેના બાળકની આ પ્રકારે યુનિક ફોટોગ્રાફી કરી હતી. વળી, આ કલાકારે એક બુક પણ પબ્લિશ કરી હતી જેમાં આ પ્રકારે ફોટોગ્રાફી લેવાની વિગતોને રજૂ કરી છે.
      - ક્રિંઝલની આ ફોટોગ્રાફીની ખાસિયત એ છે કે, તેમાં માત્ર ઘર વપરાશની ચીજવસ્તુઓની સીન ક્રિએટ કરવામાં આવે છે. તેમાં ચાદર, રમકડાં, વોર્ડરોબ કે રસોડાંની કોઇ વસ્તુ પણ હોય છે.
      - આ પ્રકારની ફોટોગ્રાફી માટે સીન તૈયાર કરવામાં લાંબો સમય તો લાગે જ છે, સાથે નાના બાળકની ફોટોગ્રાફી હોવાના કારણે તેમાં ધીરજ પણ એટલી જ જોઇએ છે.
      - રાજકોટમાં ક્રિંઝલ એક પ્રિ-સ્કૂલમાં ભણાવતી હતી, ત્યારબાદ તે પતિ સાથે મેલબોર્ન સ્થાયી થઇ હતી. મેલબોર્નમાં તે કેમ્બરવેલ જંક્શન (પ્રિ-સ્કૂલ)માં ભણાવે છે.

      પતિએ સુચવ્યું ફેસબુક પેજનું નામ

      - ક્રિંઝલ પોતાના અલગ શોખ વિશે કહે છે કે, શનાયાના જન્મ સમયથી જ મારી પાસે કેમેરા હતો, પણ મને ખબર નહતી કે, તેનો આવો ઉપયોગ થશે.
      - શરૂઆતના થોડાંઘણાં ફોટોગ્રાફ્સ બાદ એક સંબંધીએ ફેસબુક પેજ તૈયાર કરવાનું કહ્યું. જેનું નામ Mommycreates ક્રિંઝલના પતિ હિમાંશુએ સુચવ્યું છે.
      - ક્રિંઝલ જણાવે છે કે, આ પ્રકારની ક્રિએટિવ ફોટોગ્રાફીની સ્ટ્રેટેજી, બાળકની ઉંમર પ્રમાણે બદલવી પડે છે.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, ક્રિંઝલની અનોખી ફોટોગ્રાફી...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Australia Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Krinzal Chauhans adorable photo series called Mommycreates
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top