ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Australia» ઓરા બ્રિસ્બેન ગુજરાતી ગ્રામર સ્કુલ શરૂ કરવામાં આવી | Brisbane gets its first Gujarati Grammar School

  વિદેશમાં પણ માતૃભાષા માટે અનેરો પ્રેમ: બ્રિસબેનમાં ગુજરાતી સ્કૂલનો આરંભ

  divyabhaskar.com | Last Modified - May 23, 2018, 07:36 PM IST

  આ શાળા માતૃભાષા અને ભાષાપ્રેમને જીવંત રાખવાનો પ્રયાસ કરશે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ બ્રિસ્બેનમાં ગુજરાતને ધબકતું રાખવાનો પ્રયાસ એટલે ગુજરાતી શાળાનો વિચાર. ગુજરાતી કમ્યુનીટી ઑફ ક્વિન્સલેન્ડ દ્વારા આ વિચારને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે અને બ્રિસ્બેનમાં શરૂ કરી છે ગુજરાતી શીખવતી એકમાત્ર શાળા.

   - સિડની, ઓસ્ટ્રેલિયા ખાતે સૌપ્રથમ સરકારમાન્ય ગુજરાતી શાળાની શરૂઆત કરનાર ૐ રામેશ્વર એસોસિએશન, સાથે કરાર કરી ઓરા બ્રિસ્બન ગુજરાતી ગ્રામર સ્કુલની સ્થાપના કરવામાં આવી છે.

   - આ શાળા માતૃભાષા અને ભાષાપ્રેમને જીવંત રાખવાનો પ્રયાસ કરશે તથા આપણી વર્તમાન અને ભવિષ્યની પેઢીને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ સાથે જોડીને રાખશે.

   - આ ગુજરાતી શાળા દર શનિવારે સવારે 9.30થી 11.30 સુધી ચલાવવામાં આવે છે.

   ગુજરાતી પરિવારો અને ઓસ્ટ્રેલિયન સરકારનો સહયોગ

   - જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત કહેવતને ગુજરાતીઓ સાર્થક કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ દ્વારા પોતાના સંતાનો માતૃભાષાથી વંચિત ના રહી જાય તે માટે ગુજરાતી સ્કૂલ શરૂ કરી છે.
   - ગુજરાત પરિવારો અને ઓસ્ટ્રેલિયનની સરકારના પ્રયત્નોથી ઓરા બ્રિસ્બેન ગુજરાતી ગ્રામર સ્કુલ શરૂ કરવામાં આવી છે. જેને ગુજરાતી સમાજનો ઉતમ પ્રતિસાદ મળી રહ્યો છે.
   - દુનિયાના અનેક દેશોમાં ગુજરાતીઓ મોટા પ્રમાણમાં સ્થાઇ થયા છે અને પોતાની આગવી સુઝબુઝ અને બુધ્ધી થી સુખી સંપન્ન થયા છે. ત્યારે આ બધાથી આગળ વધી ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમાજે બ્રિસ્બેનમાં ગુજરાતી ગ્રામર સ્કુલ શરૂ કરી છે. કલોલ પંથકમાંથી ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓએ વતનના પરિવારજનોને આ બાબતે વાત કરીને ખુશી વ્યક્ત કરી હતી.

   - વધુ માહિતી માટે વેબસાઈટ http://www.gcq.org.au ની મુલાકાત લઇ શકો છો.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, શાળાના ઓપનિંગ દિવસની તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Australia Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઓરા બ્રિસ્બેન ગુજરાતી ગ્રામર સ્કુલ શરૂ કરવામાં આવી | Brisbane gets its first Gujarati Grammar School
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `