ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Australia» The formal welcome event conducted in chaste Gujarati

    મહંતસ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે, ભક્તો રંગાયા ભક્તિના રંગે

    divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 06:23 PM IST

    એશિયા-પેસિફિક પ્રદેશોમાં કુલ 12 મંદિરોના નિર્માણથી થશે ભક્તિનો ફેલાવો
    • મહંતસ્વામીના વિચરણ દરમિયાન સત્સંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      મહંતસ્વામીના વિચરણ દરમિયાન સત્સંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

      એનઆરજી ડેસ્કઃ BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. અહીં તેઓએ ગોલ્ડ કોસ્ટમાં બાળ, કિશોર અને યુવા શિબિરોમાં ઉપસ્થિત રહી પ્રેરક પ્રવચનો આપ્યા હતા. પૂજ્ય મહંતસ્વામીએ સ્વામિનારાયણ જંયતી-રામનવમીના તહેવારની ખાસ સભામાં સત્સંગીઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્વામી મહારાજ 3 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા અને તેઓ અહીં 17 એપ્રિલ સુધી વિવિધ પ્રોગ્રામમાં ભાગ લેશે અને સત્સંગ કરશે. એશિયા-પેસિફિક પ્રદેશોની આ મુલાકાતમાં વિચરણ, પુષ્પાડોલોત્સવ અને નવા મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

      ઓસ્ટ્રેલિયામાં વસતા શુદ્ધ ગુજરાતી સમુદાયે કર્યુ સ્વાગત

      - સ્વામિનારાયણ સંપ્રદાયના આ પ્રોગ્રામની શરૂઆત અહીં વસતા ગુજરાતીઓએ ઔપચારિક સ્વાગત પ્રસંગ બાદ, ભારતીય કલ્ચરની રંગારંગ રજૂઆત કરી હતી.
      - BAPS સિડનીના પ્રફૂલ જેઠવાએ ઇન્ડિયન લિંકને આપેલી માહિતી અનુસાર, મહંતસ્વામીના વિચરણ દરમિયાન સત્સંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એશિયા-પેસિફિક રાજ્યોમાં આગામી દિવસોમાં 12 જેટલાં મંદિરોનો પાયો નાખવામાં આવશે.
      - સંપુટનું વેજીટેરિયન ભોજન અહીં સેવા આપતા વોલિન્ટિયર્સ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું હતું.

      2018ની એશિયા-પેસિફિક ટૂર
      - સ્વામી મહારાજ વર્ષ 2018 એશિયા-પેસિફિક ટૂરમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ અને બેંગ્કોકની મુલાકાત લેશે.
      - મુલાકાત દરમિયાન આ દેશોમાં વિવિધ સત્સંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, સિડનીમાં યોજાયેલા ભક્તિ કાર્યક્રમ દરમિયાન ભક્તોએ કેવી રીતે કરી ઉજવણી...

    • અહીં વસતા ગુજરાતીઓએ કાર્યક્રમની શરૂઆત ઔપચારિક સ્વાગત પ્રસંગથી કરી હતી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      અહીં વસતા ગુજરાતીઓએ કાર્યક્રમની શરૂઆત ઔપચારિક સ્વાગત પ્રસંગથી કરી હતી

      એનઆરજી ડેસ્કઃ BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. અહીં તેઓએ ગોલ્ડ કોસ્ટમાં બાળ, કિશોર અને યુવા શિબિરોમાં ઉપસ્થિત રહી પ્રેરક પ્રવચનો આપ્યા હતા. પૂજ્ય મહંતસ્વામીએ સ્વામિનારાયણ જંયતી-રામનવમીના તહેવારની ખાસ સભામાં સત્સંગીઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્વામી મહારાજ 3 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા અને તેઓ અહીં 17 એપ્રિલ સુધી વિવિધ પ્રોગ્રામમાં ભાગ લેશે અને સત્સંગ કરશે. એશિયા-પેસિફિક પ્રદેશોની આ મુલાકાતમાં વિચરણ, પુષ્પાડોલોત્સવ અને નવા મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

      ઓસ્ટ્રેલિયામાં વસતા શુદ્ધ ગુજરાતી સમુદાયે કર્યુ સ્વાગત

      - સ્વામિનારાયણ સંપ્રદાયના આ પ્રોગ્રામની શરૂઆત અહીં વસતા ગુજરાતીઓએ ઔપચારિક સ્વાગત પ્રસંગ બાદ, ભારતીય કલ્ચરની રંગારંગ રજૂઆત કરી હતી.
      - BAPS સિડનીના પ્રફૂલ જેઠવાએ ઇન્ડિયન લિંકને આપેલી માહિતી અનુસાર, મહંતસ્વામીના વિચરણ દરમિયાન સત્સંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એશિયા-પેસિફિક રાજ્યોમાં આગામી દિવસોમાં 12 જેટલાં મંદિરોનો પાયો નાખવામાં આવશે.
      - સંપુટનું વેજીટેરિયન ભોજન અહીં સેવા આપતા વોલિન્ટિયર્સ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું હતું.

      2018ની એશિયા-પેસિફિક ટૂર
      - સ્વામી મહારાજ વર્ષ 2018 એશિયા-પેસિફિક ટૂરમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ અને બેંગ્કોકની મુલાકાત લેશે.
      - મુલાકાત દરમિયાન આ દેશોમાં વિવિધ સત્સંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, સિડનીમાં યોજાયેલા ભક્તિ કાર્યક્રમ દરમિયાન ભક્તોએ કેવી રીતે કરી ઉજવણી...

    • સ્વામી મહારાજ 2018 એશિયા-પેસિફિક ટૂરમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ અને બેંગ્કોકની મુલાકાત લેશે.
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      સ્વામી મહારાજ 2018 એશિયા-પેસિફિક ટૂરમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ અને બેંગ્કોકની મુલાકાત લેશે.

      એનઆરજી ડેસ્કઃ BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. અહીં તેઓએ ગોલ્ડ કોસ્ટમાં બાળ, કિશોર અને યુવા શિબિરોમાં ઉપસ્થિત રહી પ્રેરક પ્રવચનો આપ્યા હતા. પૂજ્ય મહંતસ્વામીએ સ્વામિનારાયણ જંયતી-રામનવમીના તહેવારની ખાસ સભામાં સત્સંગીઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્વામી મહારાજ 3 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા અને તેઓ અહીં 17 એપ્રિલ સુધી વિવિધ પ્રોગ્રામમાં ભાગ લેશે અને સત્સંગ કરશે. એશિયા-પેસિફિક પ્રદેશોની આ મુલાકાતમાં વિચરણ, પુષ્પાડોલોત્સવ અને નવા મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

      ઓસ્ટ્રેલિયામાં વસતા શુદ્ધ ગુજરાતી સમુદાયે કર્યુ સ્વાગત

      - સ્વામિનારાયણ સંપ્રદાયના આ પ્રોગ્રામની શરૂઆત અહીં વસતા ગુજરાતીઓએ ઔપચારિક સ્વાગત પ્રસંગ બાદ, ભારતીય કલ્ચરની રંગારંગ રજૂઆત કરી હતી.
      - BAPS સિડનીના પ્રફૂલ જેઠવાએ ઇન્ડિયન લિંકને આપેલી માહિતી અનુસાર, મહંતસ્વામીના વિચરણ દરમિયાન સત્સંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એશિયા-પેસિફિક રાજ્યોમાં આગામી દિવસોમાં 12 જેટલાં મંદિરોનો પાયો નાખવામાં આવશે.
      - સંપુટનું વેજીટેરિયન ભોજન અહીં સેવા આપતા વોલિન્ટિયર્સ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું હતું.

      2018ની એશિયા-પેસિફિક ટૂર
      - સ્વામી મહારાજ વર્ષ 2018 એશિયા-પેસિફિક ટૂરમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ અને બેંગ્કોકની મુલાકાત લેશે.
      - મુલાકાત દરમિયાન આ દેશોમાં વિવિધ સત્સંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, સિડનીમાં યોજાયેલા ભક્તિ કાર્યક્રમ દરમિયાન ભક્તોએ કેવી રીતે કરી ઉજવણી...

    • ભક્તોએ ભારતીય કલ્ચરની રંગારંગ રજૂઆત કરી હતી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      ભક્તોએ ભારતીય કલ્ચરની રંગારંગ રજૂઆત કરી હતી

    • BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી

    • મહંતસ્વામીએ ગોલ્ડ કોસ્ટમાં બાળ, કિશોર અને યુવા શિબિરોમાં ઉપસ્થિત રહી પ્રેરક પ્રવચનો આપ્યા હતા
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      મહંતસ્વામીએ ગોલ્ડ કોસ્ટમાં બાળ, કિશોર અને યુવા શિબિરોમાં ઉપસ્થિત રહી પ્રેરક પ્રવચનો આપ્યા હતા

      એનઆરજી ડેસ્કઃ BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે છે. અહીં તેઓએ ગોલ્ડ કોસ્ટમાં બાળ, કિશોર અને યુવા શિબિરોમાં ઉપસ્થિત રહી પ્રેરક પ્રવચનો આપ્યા હતા. પૂજ્ય મહંતસ્વામીએ સ્વામિનારાયણ જંયતી-રામનવમીના તહેવારની ખાસ સભામાં સત્સંગીઓને માર્ગદર્શન આપ્યું હતું. સ્વામી મહારાજ 3 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા અને તેઓ અહીં 17 એપ્રિલ સુધી વિવિધ પ્રોગ્રામમાં ભાગ લેશે અને સત્સંગ કરશે. એશિયા-પેસિફિક પ્રદેશોની આ મુલાકાતમાં વિચરણ, પુષ્પાડોલોત્સવ અને નવા મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

      ઓસ્ટ્રેલિયામાં વસતા શુદ્ધ ગુજરાતી સમુદાયે કર્યુ સ્વાગત

      - સ્વામિનારાયણ સંપ્રદાયના આ પ્રોગ્રામની શરૂઆત અહીં વસતા ગુજરાતીઓએ ઔપચારિક સ્વાગત પ્રસંગ બાદ, ભારતીય કલ્ચરની રંગારંગ રજૂઆત કરી હતી.
      - BAPS સિડનીના પ્રફૂલ જેઠવાએ ઇન્ડિયન લિંકને આપેલી માહિતી અનુસાર, મહંતસ્વામીના વિચરણ દરમિયાન સત્સંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એશિયા-પેસિફિક રાજ્યોમાં આગામી દિવસોમાં 12 જેટલાં મંદિરોનો પાયો નાખવામાં આવશે.
      - સંપુટનું વેજીટેરિયન ભોજન અહીં સેવા આપતા વોલિન્ટિયર્સ દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું હતું.

      2018ની એશિયા-પેસિફિક ટૂર
      - સ્વામી મહારાજ વર્ષ 2018 એશિયા-પેસિફિક ટૂરમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ અને બેંગ્કોકની મુલાકાત લેશે.
      - મુલાકાત દરમિયાન આ દેશોમાં વિવિધ સત્સંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ, સિડનીમાં યોજાયેલા ભક્તિ કાર્યક્રમ દરમિયાન ભક્તોએ કેવી રીતે કરી ઉજવણી...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Australia Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: The formal welcome event conducted in chaste Gujarati
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top