ઓસ્ટ્રેલિયામાં ઐશ્વર્યાની રાસની રમઝટ, લાઇવ પર્ફોર્મન્સમાં ઝૂમ્યા ખેલૈયા

8 સપ્ટેમ્બર બાદ હવે 15 સપ્ટેમ્બરના રોજ મેલબોર્નમાં લાઇવ પર્ફોર્મ કરશે

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 05:42 PM
aishwarya majmudar performed live in raas ni raamzat 2018 at sydney

એનઆરજી ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં એઆઇએફએ એસોશિયેશન (AIFA - Australia-India Friends Accociation) દ્વારા નવરાત્રિમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની જાણીતી સિંગર ઐશ્વર્યા મજમૂદારે ગત 1 સપ્ટેમ્બરના રોજ સિડનીમાં લાઇવ પર્ફોર્મન્સ આપ્યું હતું. અહીં વસતા ગુજરાતીઓ અને વિદેશીઓ એમ કુલ 35,00થી 4000 લોકોએ ઇવેન્ટમાં હાજરી આપી હતી અને ગરબાની રમઝટ બોલાવી હતી. ઓસ્ટ્રેલિયા- ઇન્ડિયા ફ્રેન્ડ્સ એસોશિએસનના નેશનલ પ્રમોટર મયુર પટેલ અને મિતેશ પટેલ દ્વારા આ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે.

- રાસની રમઝટ -2018 કાર્યક્રમ હેઠળ ઐશ્વર્યા 1 સપ્ટેમ્બરમાં સિડની બાદ હવે 8 સપ્ટેમ્બરના રોજ પર્થ અને 15 સપ્ટેમ્બરના રોજ મેલબોર્નમાં લાઇવ પર્ફોર્મ કરશે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઇવેન્ટની વધુ તસવીરો...

ઐશ્વર્યા મજમૂદાર
ઐશ્વર્યા મજમૂદાર
aishwarya majmudar performed live in raas ni raamzat 2018 at sydney
aishwarya majmudar performed live in raas ni raamzat 2018 at sydney
aishwarya majmudar performed live in raas ni raamzat 2018 at sydney
aishwarya majmudar performed live in raas ni raamzat 2018 at sydney
aishwarya majmudar performed live in raas ni raamzat 2018 at sydney
aishwarya majmudar performed live in raas ni raamzat 2018 at sydney
aishwarya majmudar performed live in raas ni raamzat 2018 at sydney
aishwarya majmudar performed live in raas ni raamzat 2018 at sydney
aishwarya majmudar performed live in raas ni raamzat 2018 at sydney
X

ઐશ્વર્યા મજમૂદારઐશ્વર્યા મજમૂદાર

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App