ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Australia» The Kite Festival organized by Swaminarayan Temple in Sydney

  સિડનીમાં સ્વામિનારાણ મંદિર દ્વારા યોજાશે ભવ્ય પતંગોત્સવ, ચાલી રહી છે તડામાર તૈયારીઓ

  divyabhaskar.com | Last Modified - Dec 22, 2017, 03:30 PM IST

  સ્વામિનારાયણ મંદિર બ્લેકટાઉન દ્વારા અપાયેલી માહિતી મુજબ આ પતંગોત્સવમાં અંદાજે ચારથી પાંચ હજાર લોકો ભાગ લેશે
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઓસ્ટ્રેલિયા(દિપક પઢીયાર દ્વારા): સ્વામિનારાયણ મંદિર બ્લેકટાઉન દ્વારા સિડની પતંગોત્સવ ઉજવણીની હાલ તડામાર તૈયારી બ્લેકટાઉન સિડની ખાતે ચાલી રહી છે. ભારતીય સંસ્કૃતિ અને તેના વારસાની જાળવણીના હેતુસર ગુજરાતની જેમ સિડનીમાં પણ 14મી જાન્યુઆરી 2018ના રોજે ફેરફિલ્ડ સિડનીના શો ગ્રાઉન્ડમાં અત્યંત અભુતપૂર્વ કહી શકાય તેવું પતંગોત્સવનું આયોજન સ્વામિનારાયણ મંદિર બ્લેકટાઉન દ્વારા કરવામાં આવ્યું છે.

   દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવક તથા હરિભકત દિલીપભાઇ દરજીએ જણાવ્યું છે કે, આ પતંગોત્સવ ઉજવણી પ્રસંગે કેટલાક રાજકીય નેતા તથા સિડની સ્થિત જુદી જુદી સંસ્થાના આગેવાનોને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

   સ્વામિનારાયણ મંદિર બ્લેકટાઉન દ્વારા અપાયેલી માહિતી મુજબ આ પતંગોત્સવમાં અંદાજે ચારથી પાંચ હજાર લોકો ભાગ લેશે. જે અત્યાર સુધી યોજાયેલા સૌથી મોટો સિડની ખાતેનો પતંગોત્સવ હશે. જે સ્થાનિક સિડની ખાતેના ભારતીય સમુદાય માટે બહુ ગૌરવની વાત બની રહેશે.

   અત્રે જણાવી દઈએ કે, સ્વામિનારાયણ મંદિર બ્લેકટાઉન દ્વારા છેલ્લા 19 વર્ષથી આવા પતંગોત્સવનું આયોજન કરાય છે.

   સાત સમુદ્ર પાર ઓસ્ટ્રેલિયા સિડનીમાં રહેતા ભારતીય સમાજ માટે આવા લોક કલ્યાણ તથા સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિનો વારસો જાળવવા હેતુ સ્વામિનારાયણ મંદિર બ્લેકટાઉનનું આ કામ ખરેખર પ્રશંસનીય છે. સ્વામિનારાયણ મંદિર બ્લેકટાઉન આવી જ રીતે સમગ્ર વર્ષ દરમિયાન લગભગ બધાજ તહેવારો જેવા કે, હોળી, દિવાળી, જન્માષ્ટમી વગેરેની ઉજવણી આવનારી પેઢીને ભારતીય તહેવારોની પરંપરા યાદ રહે અને ક્યાંક વિદેશમાં રહી ભારતીય કલ્ચર ભુલાઈ ના જાય એવા પવિત્ર ભાવ સાથે કરાય છે.

   આ પતંગોત્સવમાં નજીવા દરે પતંગ, ફીરકી તથા ભારતીય ખોરાકના વિવિધ સ્ટોલની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરાયેલી છે. ભારતીય સમાજના ઉત્તરાયણના રસિક અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓ ઉત્તરાયણની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. સ્વામિનારાયણ મંદિર બ્લેકટાઉન સમર્ગ ટીમ આ કાર્યક્રમને સફળ બનાવ માટે તનતોડ મહેનત કરી રહી છે જેની નોંધ સમગ્ર ભારતીય સમાજના લોકોએ લીધી છે. સ્વામિનારાયણ મંદિર બ્લેકટાઉનની ટીમ ખરા અર્થમાં આવા ઉમદા કાર્ય બદલ પ્રસંશાને પાત્ર છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Australia Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The Kite Festival organized by Swaminarayan Temple in Sydney
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top