ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Africa» Indian origin Kenyan businessman was killed in a case of mistaken identity

    કેન્યામાં ગુજરાતી વેપારીની હત્યા, પરિવારને તમામ મદદ કરીશુંઃ સુષ્મા

    divyabhaskar.com | Last Modified - Nov 06, 2017, 10:10 AM IST

    બંટીને લાગ્યું કે સશસ્ત્ર લૂંટારા ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે, તેણે હવામાં ગોળી ચલાવી
    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      આફ્રિકાઃ સેન્ટ્રલ આફ્રિકના કેન્યાની રાજધાની નૈરોબીમાં એક નિર્દોષ ગુજરાતી વેપારીની પોલીસે જ ગોળી મારીને હત્યા કરી દીધી છે. ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રવિવારે જણાવ્યું કે, કેન્યા સરકારે આ ઘટના પર માફી માંગી છે. સુષ્માએ ટ્વિટ કરીને જણાવ્યું કે, 'નૈરોબીમાં ભારતીય હાઇ કમિશન તરફથી મને રિપોર્ટ મળ્યો છે. બંટી શાહ ભારતીય મૂળનો કેન્યાનો નાગરિક હતો.' પોલીસને બાતમી મળી હતી કે બંટીના ઘરે ગેરકાનૂની પ્રવૃત્તિ થાય છે. બંટી શાહના પિતા વિપિન શાહ મેટ્રેસના ટાયકૂન તરીકે ઓળખાતા હતા.
      પરિવારને તમામ મદદ કરશે ભારતઃ સુષ્મા

      - સુષ્માએ ટ્વિટ કર્યું કે, નૈરોબી પોલીસ એન્ટી ટેરર ઓપરેશન ચલાવી રહી હતી.
      - બંટી શાહના નૈરોબી ખાતે આવેલા નિવાસ સ્થાન આસપાસ આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું.
      - બંટીને લાગ્યું કે, સશસ્ત્ર લૂંટારા ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે હવામાં ગોળી ચલાવી.
      - સિક્યોરિટી ફોર્સે તેના જવાબમાં ફાયરિંગ કર્યું, જેમાં બંટી શાહનું મોત નીપજ્યું.
      - કેન્યા પોલીસે આ ઘટના પર માંફી માંગી છે. સુષ્માએ કહ્યું કે, ભારતીય હાઈ કમિશન નૈરોબીમાં બંટીના પરિવારને દરેક પ્રકારની મદદ કરશે.
      - મેં તેમના પરિવારને સાંત્વના આપી છે. નોંધનીય છે કે, સુષ્માને આ ઘટના વિશે જાણકારી ટ્વિટર દ્વારા મળી હતી.
      શું છે સમગ્ર ઘટના?

      - 21મી ઓક્ટોબરના રોજ પોલીસને બંટીના ઘરમાં ગેરકાનૂની પ્રવૃત્તિની બાતમી મળતા રાત્રે 3 વાગ્યે રેડ પાડી હતી.
      - પોલીસે સ્પષ્ટતા કર્યા વગર પાડેલી રેડ દરમિયાન એક ઓફિસરે બંટીની છાતીમાં ગોળી મારી દીધી હતી.
      - આ ઓપરેશન દરમિયાન એક ઓફિસર પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું હતું.
      - ગંભીર રીતે ઘાયલ થયેલા બંટીને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં, ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
      - બંટી ધનાઢ્ય અને ફેમસ બિઝનેસમેન હોવાથી આફ્રિકાના એશિયન વેપારી મંડળમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
      આગળ વાંચોઃ બંટી શાહના પિતા મેટ્રેસના ટાયકૂન તરીકે હતા ફેમસ...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Indian origin Kenyan businessman was killed in a case of mistaken identity
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top