ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Africa» Gujarati Bobmill mattreses tycoon son shot dead during police raid

  કેન્યામાં જાણીતા ગુજરાતી બિઝનેસમેનની ગોળી મારીને હત્યા, પોલીસે ઘરમાં કર્યું ફાયરિંગ

  divyabhaskar.com | Last Modified - Nov 08, 2017, 08:26 AM IST

  પોલીસને ઘરમાં ગેરકાનૂની પ્રવૃત્તિની બાતમી મળતા રાત્રે 3 વાગ્યે રેડ પાડી હતી
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આફ્રિકા: સેન્ટ્રલ આફ્રિકના કેન્યાની રાજધાની નૈરોબીમાં એક નિર્દોષ ગુજરાતી વેપારીની પોલીસે જ ગોળી મારીને હત્યા કરી દીધી છે. નૈરોબી પોલીસે 32 વર્ષીય બિઝનેસમેન બંટી શાહના ઘરે 21મી ઓક્ટોબરના રોજ રાત્રે 3 વાગ્યે રેડ પાડી હતી. પોલીસને બાતમી મળી હતી કે બંટીના ઘરે ગેરકાનૂની પ્રવૃત્તિ થાય છે. બંટી શાહના પિતા વિપિન શાહ મેટ્રેસના ટાયકૂન તરીકે ઓળખાતા હતા.
   શું છે સમગ્ર ઘટના?

   - 21મી ઓક્ટોબરના રોજ પોલીસને બંટીના ઘરમાં ગેરકાનૂની પ્રવૃત્તિની બાતમી મળતા રાત્રે 3 વાગ્યે રેડ પાડી હતી.
   - પોલીસે સ્પષ્ટતા કર્યા વગર પાડેલી રેડ દરમિયાન એક ઓફિસરે બંટીની છાતીમાં ગોળી મારી દીધી હતી.
   - આ ઓપરેશન દરમિયાન એક ઓફિસર પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું હતું.
   - ગંભીર રીતે ઘાયલ થયેલા બંટીને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં, ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
   - બંટી ધનાઢ્ય અને ફેમસ બિઝનેસમેન હોવાથી આફ્રિકાના એશિયન વેપારી મંડળમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
   પિતા મેટ્રેસના ટાયકૂન તરીકે હતા ફેમસ

   - બંટી શાહના પિતા વિપિન શાહ મેટ્રેસના ટાયકૂન તરીકે ફેમસ હતા, તેઓ 12 વર્ષ પહેલા મૃત્યું પામ્યા હતા.
   - અહીંના મોમ્બાસા રોડ પર તેમની ખૂબ જ મોટી ફેકટરી આવેલી છે.
   - બંટી છ માસ પહેલાં જ એક બાળકનો પિતા બન્યો હતો.
   - ઘરમાં રેડ પડી તે દરમિયાન બંટીની માતા, દાદી, પત્ની અને 6 મહિનાનો પુત્ર ઘરમાં જ હતા.
   શું કહે છે શાહના કાકાએ?

   - બંટી શાહના કાકા રીંકુ શાહે કેન્યામાં મીડિયાને નિવેદન આપતા જણાવ્યું છે કે, ઘરમાં રેડ પડી ત્યારે પોલીસે ઘરમાં મચાવેલી ધમાલથી આખો પરિવાર જાગી ગયો હતો.
   - ઘરમાં એક માત્ર જવાબદાર પુરુષ હોવાના નાતે શોરબકોરરના કારણે બંટીએ શું થયું? તે જાણવા કોશિશ કરી હતી.
   - તે કેન્યામાં એક ઇજ્જતદાર અને ધનાઢ્ય વેપારી હતો. કોઈ ભાગેડુ નહોતો.
   - રીંકુ શાહે વધુમાં જણાવ્યું કે, પોલીસના આ પગલાંથી પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો છે અને ઘરનો એકના એક પુરુષના મૃત્યુથી પરિવાર હાલ તો નિઃસહાય બની ગયો છે.
   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Gujarati Bobmill mattreses tycoon son shot dead during police raid
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top