Home » NRG » Africa » Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya

કેન્યા: સ્વામિનારાયણ ગાદીના આચાર્યનું જાજરમાન સ્વાગત, પોલીસ એસ્કોર્ટ સેવામાં હાજર

Divyabhaskar.com | Updated - Nov 06, 2017, 03:39 PM

જાજરમાન સ્વાગત બાદ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની નિરાજન કરી અને ઉપસ્થિત ભક્તોએ દર્શન કરી કૃતકૃત્યતા અનુભવી

 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +14બીજી સ્લાઈડ્સ જુઓ
  આફ્રિકા: મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત-ભક્ત મંડળસહ સ્વામિનારાયણ મંદિર-મણિનગરથી મુંબઈ અને મુંબઈથી છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી કેન્યા એરવેઝ દ્વારા બિરાજમાન થઇ જોમો કેન્યાટા ઇન્ટરનેશનલ હવાઈમથક નાઈરોબીમાં પદાર્પણ કર્યું હતું. કેન્યા એરવેઝના નાઈરોબી ઉતરાણ સમયે અહીંના આગેવાન ભક્તોએ પુષ્પહાર પહેરાવી ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
  એરપોર્ટથી સ્વામિનારાયણ મંદિર-નાઈરોબી સુધી અહીંની પોલીસ એસ્કોર્ટ સેવામાં હાજર રહી હતી. સ્વામિનારાયણ મંદિર-નાઈરોબી પધારતાં વિશ્વ વિખ્યાત મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, નાઈરોબીના યુવા સદસ્યોએ કર્ણપ્રિય મધુર સૂરાવલીઓ છેડીને સ્વાગત કર્યું હતું અને સ્વાગતના યજમાનએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજનું પૂજન-અર્ચન કરી કૃતકૃત્યતા અનુભવી હતી. જાજરમાન સ્વાગત બાદ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની નિરાજન કરી હતી અને ઉપસ્થિત સહુ ભક્તોએ દર્શન કરી કૃતકૃત્યતા અનુભવી હતી.
  આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +13બીજી સ્લાઈડ્સ જુઓ
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +12બીજી સ્લાઈડ્સ જુઓ
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Grand welcome of maninagar swaminarayan gadi acharya at kenya
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ