ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Africa» Firing On nadiad patel youth in kenya

    કેન્યામાં પટેલ યુવકની ગોળી મારી હત્યા, લૂંટના ઈરાદે અશ્વેતોએ કર્યું ફાયરિંગ

    divyabhaskar.com | Last Modified - Nov 09, 2017, 10:48 AM IST

    અગાાઉ તેમના મોટાભાઈની પણ આ જ રીતે લૂંટ મામલે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેન્યાઃ લાંબા સમયથી કેન્યામાં સ્થાયી થયેલા અને સ્ટોર ચલાવીને ગુજરાન ચલાવતા નડિયાદના નરસંડાના ગામના એક યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળી વરસાવ્યા બાદ અશ્વેતોએ સ્ટોરમાં લૂંટ ચલાવી હતી અને ફરાર થઈ ગયા હતા. આ અંગે સમચાર મળતા ચરોતરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
      અશ્વેતોનો સામનો કરતા થયો ગોળીબાર

      - પ્રાપ્ત વિગતો અનુસાર નરસંડાના મુળ અલ્પેશભાઈ જશભાઈ પટેલ વર્ષોથી કેન્યા ખાતે સ્થાયી થયા છે અને સ્ટોર ચલાવીને જીવન ગુજરાન ચલાવે છે.
      - તેમના સ્ટોરમાં ચાર જેટલા અશ્વેત લોકો આવી ચઢ્યા હતા અને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
      - આ દરમિયાન અલ્પેશભાઈએ પ્રતિકાર કરતા અશ્વેતોએ અલ્પેશ પર ફાયરીંગ કરીને હત્યા કરી નાંખી હતી.
      - ત્યારબાદ સ્ટોરમાં રોકડ રકમ અને ચીજવસ્તુઓની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.
      પરિવારજનો કેન્યા જવા રવાના

      - ઘટનાની જાણ નરસંડા ખાતે રહેતા પરિવારજનોને થતા તેઓ તુરંત જ કેન્યા જવા રવાના થઈ ગયા હતા.
      - બીજી તરફ આ બનાવને લઈને સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
      - આ પૂર્વે તેમના મોટાભાઈ રાકેશ પટેલની પણ આ જ રીતે લૂંટ મામલે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Firing On nadiad patel youth in kenya
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top