Home » NRG » Africa » boogie woogie season 11 dance compretition presents by gujarati samaj

SAમાં 'બુગી વુગી' ડાન્સ સ્પર્ધાનું આયોજન, 175 સ્પર્ધકોના ડાન્સથી શ્રોતાઓ મંત્રમુગ્ધ

Divyabhaskar.com | Updated - Nov 07, 2017, 08:34 AM

છેલ્લા 10 વર્ષથી ગુજરાતી સમાજ દ્વારા આ બુગીવુગી ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે

  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +24બીજી સ્લાઈડ્સ જુઓ
    આફ્રિકાઃ ગુજરાતી સમાજ દ્વારા તારીખ 5મી નવેમ્બરના રોજ લાગોસ, નાઇજીરીયા ખાતે બુગી વુગી સિઝન 11 ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યક્તિગત, ગ્રુપ, નાઈજીરીયન, મોમ સ્પેશિયલ, ડેડી સ્પેશિયલ એમ કુલ 175 લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત ગુજરાતી સમાજના મોભી નારાણભાઈ પટેલ, પ્રેસિડેન્ટ શૈલેશ તન્ના અને ઈન્ડિયન લેન્ગવેજ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
    આ કાર્યક્રમને અંદાજે એક હજાર લોકોએ એન્જોય કર્યો હતો અને તેની સમગ્ર વ્યવસ્થા ગુજરાતી સમાજના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 10 વર્ષથી ગુજરાતી સમાજ દ્વારા આ બુગીવુગી ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ઘણા બધા ગુજરાતી અને નોન-ગુજરાતી મિત્રો કાર્યક્રમને એન્જોય કરે છે. સોલો અને ગ્રુપ બન્ને મળીને અંદાજે 175 લોકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. જેમાં મધર સ્પેશિયલ ડાન્સ તથા એક ફાધરે પણ ખૂબ જ સારુ પરફોર્મન્સ આપીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા હતા.
    કોમ્પિટિશનમાં સ્થાનિક લોકો દ્વારા પણ ખૂબ સારુ પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું, જેને ભારતીય લોકોએ એન્જોય કર્યું હતું. કાર્યક્રમના અંતે સમાજના વડીલો દ્વારા ભાગ લેનારાઓને પ્રાઈઝ આપવામાં આવ્યું જેમાં, મેડલ્સ, ટ્રોફી અને કેશ પ્રાઈઝ હતી. સાથે સાથે કાર્યક્રમમાં ગેમ્સ અને ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
    આગળની સ્લાઈડ્સમાં જુઓ ડાન્સ કોમ્પિટિશનની વધુ તસવીરો...
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +23બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +22બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +21બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +20બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +19બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • boogie woogie season 11 dance compretition presents by gujarati samaj
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ