ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Africa» Shree Swaminarayan Gadi Sansthan adopted African jungles Elephants

  આફ્રિકન જંગલોમાં શિકાર અટકાવવા, સ્વામિનારાયણ સંસ્થાને હાથીઓ દત્તક લીધા

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 08:37 PM IST

  10 વર્ષમાં 15 કરોડ ખર્ચ્યા, પ્રાણીઓના રક્ષણ માટે અભયારણ્યમાં સશસ્ત્ર ગાર્ડ પણ મૂક્યા છે
  • શિકારની પ્રવૃતિને અટકાવવા માટે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અલગ અલગ અભ્યારણ્ય શરૂ કરાયા છે
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   શિકારની પ્રવૃતિને અટકાવવા માટે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અલગ અલગ અભ્યારણ્ય શરૂ કરાયા છે

   એનઆરજી ડેસ્કઃ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા આફ્રિકાના જંગલોમાં વન્ય પ્રાણીઓના શિકારને રોકવા માટે ઝુંબેશ શરૂ કરાઈ છે. આફ્રિકાના નૈરોબી, યુગાન્ડા જેવા દેશોના જંગલોમાં જંગલી હાથી, ગેંડા અને દીપડાની વસતી મોટાપ્રમાણમાં છે. ત્યાંના લોકો પૈસા માટે તેમનો શિકાર કરે છે.

   10 વર્ષમાં 15 કરોડ ખર્ચ્યા, પ્રાણીઓના રક્ષણ માટે અભયારણ્યમાં સશસ્ત્ર ગાર્ડ પણ મૂક્યા છે
   - આ પ્રવૃતિને અટકાવવા માટે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અલગ અલગ અભ્યારણ્ય શરૂ કરાયા છે. જેની રખેવાળી બંદૂકધારી ગાર્ડસ દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલી આ પ્રવૃતિ માટે વિવિધ ટ્રસ્ટીઓ દ્વારા 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
   - 6 ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની નિશ્રામાં આફ્રિકા ખંડના વિવિધ દેશોમાં 20થી વધુ શિખરબંધી મંદિરો આવેલા છે. જ્યાં લાખો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે.
   - તેમના દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઇને આ જીવદયાનું કાર્ય શરૂ કરાયું છે.
   - આ સાથે પ્રાણીઓને સારવાર મળી રહે તે માટે જંગલમાં ડોકટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
   - અત્યાર સુધીમાં 100થી વધુ જંગલી હાથીઓના બચ્ચાઓને તેમાં નવજીવન આપવામાં આવ્યું છે. આ સિવાય જંગલી ગેંડાની સ્તી જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં રહેલી છે. તેની ચામડી માટે ત્યાંના સ્થાનિકો તેમનો શિકાર કરે છે.

   દર વર્ષે અનુદાન આપે છે મણિનગર ગાદી સંસ્થાન

   ગાદી સંસ્થાનના મણિનગર મંદિરના મહંત ભગવતપ્રિયસ્વામીએ જણાવ્યું હતું કે, ગાદી સંસ્થાન વર્ષોથી જીવદયાના કાર્યો કરતુ આવ્યું છે. આ સાથે દીપડાની પણ ત્યાંના જંગલોમાં ખુબ વસ્તી રહેલી છે. તેને સાચવતા લોકોને પણ અમે દર વર્ષે અનુદાન આપીએ છીએ. અમે ગુજરાતના ગોધરા અને પંચમહાલના જંગલમાં રહેતા આદિવાસી લોકો માટે પુન:વસનની તથા તેમને રોજગારી મળી રહે તેવી પ્રવૃતિઓ કરીએ છીએ.

   10થી વધુ હાથી પણ દત્તક લેવામાં આવ્યા

   - ગાદી સંસ્થાન દ્વારા મોટા હાથીને પણ દત્તક લેવામાં આવ્યા છે. આવા 10થી વધુ હાથીઓને 6 વર્ષનો ખોરાકનો ખર્ચ સંસ્થાન દ્વારા અપાયા છે.
   - આની સાથે જંગલી ગેંડાઓનું પણ સંવર્ધન કરતી સંસ્થાને અનુદાન આપીને તેમનો ઉછેર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
   - તેના પર વર્ષે 1 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવે છે. જે આફિક્રામાં રહેતા હરિભક્તો દ્વારા આપવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શરૂ કરાયેલા અલગ અલગ અભ્યારણ્યોની તસવીરો....

  • આફ્રિકા ખંડના વિવિધ દેશોમાં 20થી વધુ શિખરબંધી મંદિરો આવેલા છે
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   આફ્રિકા ખંડના વિવિધ દેશોમાં 20થી વધુ શિખરબંધી મંદિરો આવેલા છે

  • આ સિવાય જંગલી ગેંડાની વસ્તી જંગલોમાં પૂષ્કળ પ્રમાણમાં રહેલી છે.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ સિવાય જંગલી ગેંડાની વસ્તી જંગલોમાં પૂષ્કળ પ્રમાણમાં રહેલી છે.

  • પ્રાણીઓને સારવાર મળી રહે તે માટે જંગલમાં ડોકટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રાણીઓને સારવાર મળી રહે તે માટે જંગલમાં ડોકટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

  • ગાદી સંસ્થાનના મણિનગર મંદિરના મહંત ભગવતપ્રિયસ્વામીએ જણાવ્યું હતું કે, ગાદી સંસ્થાન વર્ષોથી જીવદયાના કાર્યો કરતુ આવ્યું છે.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગાદી સંસ્થાનના મણિનગર મંદિરના મહંત ભગવતપ્રિયસ્વામીએ જણાવ્યું હતું કે, ગાદી સંસ્થાન વર્ષોથી જીવદયાના કાર્યો કરતુ આવ્યું છે.

   એનઆરજી ડેસ્કઃ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા આફ્રિકાના જંગલોમાં વન્ય પ્રાણીઓના શિકારને રોકવા માટે ઝુંબેશ શરૂ કરાઈ છે. આફ્રિકાના નૈરોબી, યુગાન્ડા જેવા દેશોના જંગલોમાં જંગલી હાથી, ગેંડા અને દીપડાની વસતી મોટાપ્રમાણમાં છે. ત્યાંના લોકો પૈસા માટે તેમનો શિકાર કરે છે.

   10 વર્ષમાં 15 કરોડ ખર્ચ્યા, પ્રાણીઓના રક્ષણ માટે અભયારણ્યમાં સશસ્ત્ર ગાર્ડ પણ મૂક્યા છે
   - આ પ્રવૃતિને અટકાવવા માટે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અલગ અલગ અભ્યારણ્ય શરૂ કરાયા છે. જેની રખેવાળી બંદૂકધારી ગાર્ડસ દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલી આ પ્રવૃતિ માટે વિવિધ ટ્રસ્ટીઓ દ્વારા 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
   - 6 ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની નિશ્રામાં આફ્રિકા ખંડના વિવિધ દેશોમાં 20થી વધુ શિખરબંધી મંદિરો આવેલા છે. જ્યાં લાખો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે.
   - તેમના દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઇને આ જીવદયાનું કાર્ય શરૂ કરાયું છે.
   - આ સાથે પ્રાણીઓને સારવાર મળી રહે તે માટે જંગલમાં ડોકટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
   - અત્યાર સુધીમાં 100થી વધુ જંગલી હાથીઓના બચ્ચાઓને તેમાં નવજીવન આપવામાં આવ્યું છે. આ સિવાય જંગલી ગેંડાની સ્તી જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં રહેલી છે. તેની ચામડી માટે ત્યાંના સ્થાનિકો તેમનો શિકાર કરે છે.

   દર વર્ષે અનુદાન આપે છે મણિનગર ગાદી સંસ્થાન

   ગાદી સંસ્થાનના મણિનગર મંદિરના મહંત ભગવતપ્રિયસ્વામીએ જણાવ્યું હતું કે, ગાદી સંસ્થાન વર્ષોથી જીવદયાના કાર્યો કરતુ આવ્યું છે. આ સાથે દીપડાની પણ ત્યાંના જંગલોમાં ખુબ વસ્તી રહેલી છે. તેને સાચવતા લોકોને પણ અમે દર વર્ષે અનુદાન આપીએ છીએ. અમે ગુજરાતના ગોધરા અને પંચમહાલના જંગલમાં રહેતા આદિવાસી લોકો માટે પુન:વસનની તથા તેમને રોજગારી મળી રહે તેવી પ્રવૃતિઓ કરીએ છીએ.

   10થી વધુ હાથી પણ દત્તક લેવામાં આવ્યા

   - ગાદી સંસ્થાન દ્વારા મોટા હાથીને પણ દત્તક લેવામાં આવ્યા છે. આવા 10થી વધુ હાથીઓને 6 વર્ષનો ખોરાકનો ખર્ચ સંસ્થાન દ્વારા અપાયા છે.
   - આની સાથે જંગલી ગેંડાઓનું પણ સંવર્ધન કરતી સંસ્થાને અનુદાન આપીને તેમનો ઉછેર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
   - તેના પર વર્ષે 1 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવે છે. જે આફિક્રામાં રહેતા હરિભક્તો દ્વારા આપવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શરૂ કરાયેલા અલગ અલગ અભ્યારણ્યોની તસવીરો....

  • ગાદી સંસ્થાન દ્વારા મોટા હાથીને પણ દત્તક લેવામાં આવ્યા છે
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગાદી સંસ્થાન દ્વારા મોટા હાથીને પણ દત્તક લેવામાં આવ્યા છે

  • આવા 10થી વધુ હાથીઓને 6 વર્ષનો ખોરાકનો ખર્ચ સંસ્થાન દ્વારા અપાયા છે.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   આવા 10થી વધુ હાથીઓને 6 વર્ષનો ખોરાકનો ખર્ચ સંસ્થાન દ્વારા અપાયા છે.

  • સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા આફ્રિકાના જંગલોમાં વન્ય પ્રાણીઓના શિકારને રોકવા માટે ઝુંબેશ
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા આફ્રિકાના જંગલોમાં વન્ય પ્રાણીઓના શિકારને રોકવા માટે ઝુંબેશ

   એનઆરજી ડેસ્કઃ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા આફ્રિકાના જંગલોમાં વન્ય પ્રાણીઓના શિકારને રોકવા માટે ઝુંબેશ શરૂ કરાઈ છે. આફ્રિકાના નૈરોબી, યુગાન્ડા જેવા દેશોના જંગલોમાં જંગલી હાથી, ગેંડા અને દીપડાની વસતી મોટાપ્રમાણમાં છે. ત્યાંના લોકો પૈસા માટે તેમનો શિકાર કરે છે.

   10 વર્ષમાં 15 કરોડ ખર્ચ્યા, પ્રાણીઓના રક્ષણ માટે અભયારણ્યમાં સશસ્ત્ર ગાર્ડ પણ મૂક્યા છે
   - આ પ્રવૃતિને અટકાવવા માટે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અલગ અલગ અભ્યારણ્ય શરૂ કરાયા છે. જેની રખેવાળી બંદૂકધારી ગાર્ડસ દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલી આ પ્રવૃતિ માટે વિવિધ ટ્રસ્ટીઓ દ્વારા 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
   - 6 ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની નિશ્રામાં આફ્રિકા ખંડના વિવિધ દેશોમાં 20થી વધુ શિખરબંધી મંદિરો આવેલા છે. જ્યાં લાખો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે.
   - તેમના દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઇને આ જીવદયાનું કાર્ય શરૂ કરાયું છે.
   - આ સાથે પ્રાણીઓને સારવાર મળી રહે તે માટે જંગલમાં ડોકટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
   - અત્યાર સુધીમાં 100થી વધુ જંગલી હાથીઓના બચ્ચાઓને તેમાં નવજીવન આપવામાં આવ્યું છે. આ સિવાય જંગલી ગેંડાની સ્તી જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં રહેલી છે. તેની ચામડી માટે ત્યાંના સ્થાનિકો તેમનો શિકાર કરે છે.

   દર વર્ષે અનુદાન આપે છે મણિનગર ગાદી સંસ્થાન

   ગાદી સંસ્થાનના મણિનગર મંદિરના મહંત ભગવતપ્રિયસ્વામીએ જણાવ્યું હતું કે, ગાદી સંસ્થાન વર્ષોથી જીવદયાના કાર્યો કરતુ આવ્યું છે. આ સાથે દીપડાની પણ ત્યાંના જંગલોમાં ખુબ વસ્તી રહેલી છે. તેને સાચવતા લોકોને પણ અમે દર વર્ષે અનુદાન આપીએ છીએ. અમે ગુજરાતના ગોધરા અને પંચમહાલના જંગલમાં રહેતા આદિવાસી લોકો માટે પુન:વસનની તથા તેમને રોજગારી મળી રહે તેવી પ્રવૃતિઓ કરીએ છીએ.

   10થી વધુ હાથી પણ દત્તક લેવામાં આવ્યા

   - ગાદી સંસ્થાન દ્વારા મોટા હાથીને પણ દત્તક લેવામાં આવ્યા છે. આવા 10થી વધુ હાથીઓને 6 વર્ષનો ખોરાકનો ખર્ચ સંસ્થાન દ્વારા અપાયા છે.
   - આની સાથે જંગલી ગેંડાઓનું પણ સંવર્ધન કરતી સંસ્થાને અનુદાન આપીને તેમનો ઉછેર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
   - તેના પર વર્ષે 1 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવે છે. જે આફિક્રામાં રહેતા હરિભક્તો દ્વારા આપવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શરૂ કરાયેલા અલગ અલગ અભ્યારણ્યોની તસવીરો....

  • છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલી આ પ્રવૃતિ માટે વિવિધ ટ્રસ્ટીઓ દ્વારા 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલી આ પ્રવૃતિ માટે વિવિધ ટ્રસ્ટીઓ દ્વારા 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

  • અહીંની શિખરબંધી મંદિરોમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   અહીંની શિખરબંધી મંદિરોમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.

  • જંગલી ગેંડાની ચામડી માટે ત્યાંના સ્થાનિકો તેમનો શિકાર કરે છે.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   જંગલી ગેંડાની ચામડી માટે ત્યાંના સ્થાનિકો તેમનો શિકાર કરે છે.

  • વિવિધ ટ્રસ્ટીઓ દ્વારા 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિવિધ ટ્રસ્ટીઓ દ્વારા 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

  • જંગલી ગેંડાઓનું પણ સંવર્ધન કરતી સંસ્થાને અનુદાન આપીને તેમનો ઉછેર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
   +12 બીજી સ્લાઈડ્સ જુઓ
   જંગલી ગેંડાઓનું પણ સંવર્ધન કરતી સંસ્થાને અનુદાન આપીને તેમનો ઉછેર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

   એનઆરજી ડેસ્કઃ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર દ્વારા આફ્રિકાના જંગલોમાં વન્ય પ્રાણીઓના શિકારને રોકવા માટે ઝુંબેશ શરૂ કરાઈ છે. આફ્રિકાના નૈરોબી, યુગાન્ડા જેવા દેશોના જંગલોમાં જંગલી હાથી, ગેંડા અને દીપડાની વસતી મોટાપ્રમાણમાં છે. ત્યાંના લોકો પૈસા માટે તેમનો શિકાર કરે છે.

   10 વર્ષમાં 15 કરોડ ખર્ચ્યા, પ્રાણીઓના રક્ષણ માટે અભયારણ્યમાં સશસ્ત્ર ગાર્ડ પણ મૂક્યા છે
   - આ પ્રવૃતિને અટકાવવા માટે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અલગ અલગ અભ્યારણ્ય શરૂ કરાયા છે. જેની રખેવાળી બંદૂકધારી ગાર્ડસ દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલી આ પ્રવૃતિ માટે વિવિધ ટ્રસ્ટીઓ દ્વારા 15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
   - 6 ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની નિશ્રામાં આફ્રિકા ખંડના વિવિધ દેશોમાં 20થી વધુ શિખરબંધી મંદિરો આવેલા છે. જ્યાં લાખો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે.
   - તેમના દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઇને આ જીવદયાનું કાર્ય શરૂ કરાયું છે.
   - આ સાથે પ્રાણીઓને સારવાર મળી રહે તે માટે જંગલમાં ડોકટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
   - અત્યાર સુધીમાં 100થી વધુ જંગલી હાથીઓના બચ્ચાઓને તેમાં નવજીવન આપવામાં આવ્યું છે. આ સિવાય જંગલી ગેંડાની સ્તી જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં રહેલી છે. તેની ચામડી માટે ત્યાંના સ્થાનિકો તેમનો શિકાર કરે છે.

   દર વર્ષે અનુદાન આપે છે મણિનગર ગાદી સંસ્થાન

   ગાદી સંસ્થાનના મણિનગર મંદિરના મહંત ભગવતપ્રિયસ્વામીએ જણાવ્યું હતું કે, ગાદી સંસ્થાન વર્ષોથી જીવદયાના કાર્યો કરતુ આવ્યું છે. આ સાથે દીપડાની પણ ત્યાંના જંગલોમાં ખુબ વસ્તી રહેલી છે. તેને સાચવતા લોકોને પણ અમે દર વર્ષે અનુદાન આપીએ છીએ. અમે ગુજરાતના ગોધરા અને પંચમહાલના જંગલમાં રહેતા આદિવાસી લોકો માટે પુન:વસનની તથા તેમને રોજગારી મળી રહે તેવી પ્રવૃતિઓ કરીએ છીએ.

   10થી વધુ હાથી પણ દત્તક લેવામાં આવ્યા

   - ગાદી સંસ્થાન દ્વારા મોટા હાથીને પણ દત્તક લેવામાં આવ્યા છે. આવા 10થી વધુ હાથીઓને 6 વર્ષનો ખોરાકનો ખર્ચ સંસ્થાન દ્વારા અપાયા છે.
   - આની સાથે જંગલી ગેંડાઓનું પણ સંવર્ધન કરતી સંસ્થાને અનુદાન આપીને તેમનો ઉછેર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
   - તેના પર વર્ષે 1 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવે છે. જે આફિક્રામાં રહેતા હરિભક્તો દ્વારા આપવામાં આવે છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શરૂ કરાયેલા અલગ અલગ અભ્યારણ્યોની તસવીરો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Shree Swaminarayan Gadi Sansthan adopted African jungles Elephants
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `