• Home
  • NRG
  • Africa
  • 200 કરોડના ખર્ચે થયું છે આ સ્વામિનારાયણ મંદિર |Narnarayandev nutan temple nairobi Africas

આ છે આફ્રિકાનું સૌથી મોટું હિન્દુ મંદિર, 200 કરોડના ખર્ચે થયું છે નિર્માણ

ભારત સહિત ૨૨ દેશના સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોની ઉપસ્થિતિમાં નવ દિવસીય મહોત્સવની ઉજવણી થઈ હતી

divyabhaskar.com | Updated - May 24, 2018, 07:50 PM
200 કરોડના ખર્ચે થયું છે આ સ્વામિનારાયણ મંદિર |Narnarayandev nutan temple nairobi Africas
એનઆરજીડેસ્કઃ વિશ્વભરના દેશોમાં વ્યવસાય તથા રોજગાર અર્થે સ્થાઈ થયેલા હિન્દુ સમાજના લોકો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે તેવા હેતુ સાથે આફ્રિકા ખંડના સૌથી મોટા હિન્દુ મંદિરની સ્થાપના કેન્યાના નૈરોબીના લંગાટા વિસ્તારમાં કરવામાં આવી હતી. 2016માં 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ મંદિરનું 22 દેશના 20 હજારથી વધુ હિન્દુ લોકોની હાજરીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

200 કરોડના ખર્ચે થયું છે આ સ્વામિનારાયણ મંદિર |Narnarayandev nutan temple nairobi Africas
200 કરોડના ખર્ચે થયું છે આ સ્વામિનારાયણ મંદિર |Narnarayandev nutan temple nairobi Africas
200 કરોડના ખર્ચે થયું છે આ સ્વામિનારાયણ મંદિર |Narnarayandev nutan temple nairobi Africas
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App