ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Africa» Sanjiv Patel biggest fireworks distributor and importer in Uganda

    આ પટેલના ફટાકડાની યુગાન્ડામાં ધૂમ, છે સૌથી મોટા ડિસ્ટ્રીબ્યૂટર

    divyabhaskar.com | Last Modified - Jan 04, 2018, 01:08 PM IST

    સંજીવ પટેલ યુગાન્ડામાં ફટાકડાના સૌથી મોટા ડિસ્ટ્રીબ્યૂટર અને આયાતકાર છે.
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજી ડેસ્કઃ હજુ 2018ને શરૂ થયાને થોડાક દિવસો જ ગયા છે અને લોકોના મનમાં હજુ નવા વર્ષની ઉજવણીની યાદો તાજા હશે. નવા વર્ષની ઉજવણી

      વિદેશોમાં પણ ધૂમધામપૂર્વક થઇ. આફ્રિકાના યુગાન્ડામાં પણ અલગ અલગ સ્થળોએ હજારોની સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડીને ન્યૂયર સેલિબ્રેશન કર્યું પરંતુ ઘણાં

      ઓછા લોકોને ખબર હશે કે તેમણે જે ફટાકડા ફોડ્યા તેનો સૌથી મોટો ડિસ્ટ્રીબ્યૂટર એક ગુજરાતી છે.

      સંજીવ પટેલ ધ ફાયર મેન

      યુગાન્ડાના ઘણાં ઓછા લોકો એ વાત જાણતાં હશે કે સંજીવ પટેલ યુગાન્ડામાં ફટાકડાના સૌથી મોટા ડિસ્ટ્રીબ્યૂટર અને આયાતકાર છે. 1992થી તેઓ આ બિઝનેસમાં

      છે અને ફાયરવર્કસ અંગે ઘણું નોલેજ ધરાવે છે. તેઓ જણાવે છે કે યુગાન્ડામાં સૌપ્રથમ ફટાકડા ત્યારે ફૂટ્યા હતા જ્યારે અંગ્રેજોએ યુગાન્ડાનો વહીવટ સ્થાનિકોને સોંપીને

      દેશ છોડીને જતા રહ્યા હતા. જો કે ભૂતપુર્વ પ્રેસિડેન્ટ ઓબોટેએ યુગાન્ડામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સંજીવ પટેલને હજુ ઇદી અમીનની બર્બરતા યાદ

      છે જ્યારે હજારોની સંખ્યામાં એશિયન લોકોએ આફ્રિકા છોડવું પડ્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Sanjiv Patel biggest fireworks distributor and importer in Uganda
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top