Home » NRG » Africa » Maha Shivratri Event at Brahma Kumaris in lagos africa

આફ્રિકામાં મહાશિવરાત્રીની અનોખી ઉજવણી, બાળકોએ કર્યું નૃત્ય

Divyabhaskar.com | Updated - Feb 16, 2018, 02:42 PM

ગુજરાતની જેમ વિદેશોમાં વસતા ગુજરાતીઓ પણ શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરતા હોય છે

  • Maha Shivratri Event at Brahma Kumaris in lagos africa
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    એનઆરજી ડેસ્કઃ ગુજરાતની જેમ વિદેશોમાં વસતા ગુજરાતીઓ પણ શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરતા હોય છે. યુએસ, યુકે, ઓસ્ટ્રિલિયા, મિડલ ઇસ્ટ સહિત અનેક દેશોમાં શિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આવી જ એક ઉજવણી થઇ સાઉથ આફ્રિકામાં. આફ્રિકાના લાગોસમાં બ્રહ્મકુમારી દ્ધારા શિવરાત્રી મહોત્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાળકોએ સુંદર ડાન્સ રજૂ કર્યો હતો. બાળકોએ ક્લાસિકલ ડાન્સથી લોકોના મન મોહી લીધા હતા. આ પ્રોગ્રામમાં 15 થી 20 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. પ્રોગ્રામના અંતે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.
  • Maha Shivratri Event at Brahma Kumaris in lagos africa
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Maha Shivratri Event at Brahma Kumaris in lagos africa
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Maha Shivratri Event at Brahma Kumaris in lagos africa
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Maha Shivratri Event at Brahma Kumaris in lagos africa
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending