ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Africa» Kinjal dave, jignesh kaviraj & gita rabari performed in kenya

    કિંજલ દવે, જિગ્નેશ કવિરાજ અને ગીતા રબારીની આફ્રિકામાં ધમાલ, લોકો થયા મંત્રમુગ્ધ

    divyabhaskar.com | Last Modified - Jan 15, 2018, 11:27 AM IST

    કિંજલ દવે, ગીતા રબારી અને જીગ્નેશ કવિરાજે આફ્રિકાના કેન્યામાં એક પ્રોગ્રામ કર્યો જેમાં લોકો ઝૂમી ઉઠ્યા હતા
    • +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      એનઆરજી ડેસ્કઃ લોકગાયકો કિંજલ દવે, ગીતા રબારી અને જીગ્નેશ કવિરાજે આફ્રિકાના કેન્યામાં એક પ્રોગ્રામ કર્યો જેમાં લોકો ઝૂમી ઉઠ્યા હતા. ચાર ચાર બંગડીવાળી ગાડી, રોણા શેરમાં, હાથોમાં છે વ્હીસ્કી જેવા ગીતોએ કેન્યાના લોકોને ડોલાવ્યા હતા. કેન્યામાં યોજાએલા લોક ડાયરામાં લોકો કવિરાજના જાદુ હૈ નશા હૈના ગીતમાં મદહોશ થઇ ગયા હતા. ગીત પૂર્ણ થતા જ લોકોએ તાળીઓથી આ લોકગાયકોનો વધાવી લીધા હતા. મહત્વનું છે કે ગત વર્ષે એટલેકે 2017ના ઉત્તરાયણમાં કિંજલ દવેની ચાર ચાર બંગડીવાળી ગીત ઘણું વાયરલ થયું હતું. આ ગીતથી જ તેમની ઓળખ બની હતી ત્યાર બાદ ગુજરાતી લહેરી લાલા ગીતોએ પણ તેમની લોકપ્રિયતામાં વધારો કર્યો હતો. તો જિગ્નેશ કવિરાજ અને ગીતા રબારી પણ તેમના ગીતોથી ગુજરાતમાં જાણીતો ચહેરો બની ગયા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Kinjal dave, jignesh kaviraj & gita rabari performed in kenya
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top