ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Africa» Double murder accused Rameez Patel bail judgement postponed

    આફ્રિકા: આ પટેલને હજુ રહેવું પડશે જેલમાં, માતા-પત્નીની હત્યાનો છે આરોપી

    divyabhaskar.com | Last Modified - Feb 03, 2018, 10:15 AM IST

    રમીઝના માતા માહેઝીન બાનુ પટેલની ભારતીય લોકો માટે બનાવવામાં આવેલી એક કોલોનીના ઘરમાં હત્યા કરવામાં આવી હતી
    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

      જોહાનિસબર્ગઃ પત્ની અને માતાની હત્યાના આરોપી ગુજરાતી મૂળના ૩૦ વર્ષીય કિક બોક્સર રમીઝ પટેલને હજુ જેલમાં જ રહેવું પડશે. પોલોક્વાનેની કોર્ટે રમીઝની જામીન અરજી પર સુનાવણી આવતા સપ્તાહ સુધી મુલતવી રાખી છે. હવે 7મી ફેબ્રુઆરીએ રમીઝની જામીન અરજી પર સુનાવણી થશે.

      બે વર્ષમાં બે હત્યા

      રમીઝની માતા માહેઝીન બાનુ પટેલને ગત સપ્ટેમ્બરમાં ભારતીય લોકો માટે જ બનાવવામાં આવેલી એક કોલોનીના એક મકાનમાં ગોળી મારી દેવામાં આવી હતી જ્યાં તેમનું તેમનું મોત નીપજ્યું હતું. રમીઝની પત્ની ફાતિમાની એપ્રિલ 2015માં હત્યા કરાયા બાદ માહેઝીન બાનું તેના ત્રણ બાળકોની સારસંભાળ રાખી રહી હતી. માહેઝીનને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ગોળીઓ વાગી હતી. આ ઘટના બાદ રમીઝની પોલીસે ધરપકડ કરી હતી.

    • માતાના હત્યાના આરોપી રમીઝના વિરોધમાં લોકોએ બેનર દર્શાવીને વિરોધ કર્યો હતો
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      માતાના હત્યાના આરોપી રમીઝના વિરોધમાં લોકોએ બેનર દર્શાવીને વિરોધ કર્યો હતો

      જોહાનિસબર્ગઃ પત્ની અને માતાની હત્યાના આરોપી ગુજરાતી મૂળના ૩૦ વર્ષીય કિક બોક્સર રમીઝ પટેલને હજુ જેલમાં જ રહેવું પડશે. પોલોક્વાનેની કોર્ટે રમીઝની જામીન અરજી પર સુનાવણી આવતા સપ્તાહ સુધી મુલતવી રાખી છે. હવે 7મી ફેબ્રુઆરીએ રમીઝની જામીન અરજી પર સુનાવણી થશે.

      બે વર્ષમાં બે હત્યા

      રમીઝની માતા માહેઝીન બાનુ પટેલને ગત સપ્ટેમ્બરમાં ભારતીય લોકો માટે જ બનાવવામાં આવેલી એક કોલોનીના એક મકાનમાં ગોળી મારી દેવામાં આવી હતી જ્યાં તેમનું તેમનું મોત નીપજ્યું હતું. રમીઝની પત્ની ફાતિમાની એપ્રિલ 2015માં હત્યા કરાયા બાદ માહેઝીન બાનું તેના ત્રણ બાળકોની સારસંભાળ રાખી રહી હતી. માહેઝીનને માથામાં અને શરીરના અન્ય ભાગોમાં ગોળીઓ વાગી હતી. આ ઘટના બાદ રમીઝની પોલીસે ધરપકડ કરી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Double murder accused Rameez Patel bail judgement postponed
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top