ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Africa» વહેલી સવારે ઘરમાં અચાનક આગ લાગતા પરિવારના તમામ સભ્યોનું મોત | details are still unclear as to what exactly happened

  સા. આફ્રિકામાં ભરૂચનો પરિવાર આગમાં ભડથું, પેટ્રોલ બોમ્બથી હત્યાની આશંકા

  Harshad Mishtry, Ankleshwar | Last Modified - Apr 13, 2018, 06:19 PM IST

  ઘરમાં કોઇ અજાણ્યા શખ્સોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   દક્ષિણ આફ્રિકામાં પરિવારનું રહસ્યમય સંજોગોમાં મોત

   એનઆરજી ડેસ્કઃ સાઉથ આફ્રિકામાં રહેતા ભરૂચના દીવા ગામના પરિવારનું આજે મોત થયું છે. અંકલેશ્વર નજીક આવેલા દીવા ગામના અબ્દુલ અઝીઝ તેમના પરિવાર સાથે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. જ્યાં આજે ગુરૂવારે વહેલી સવારે તેઓના ઘરમાં અચાનક આગ લાગતા પરિવારના તમામ સભ્યોનું મોત થયું છે. અબ્દુલ અઝીઝના પરિવારના બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોત થયા છે.

   પેટ્રોલ બોમ્બથી આગ લાગી હોવાની આશંકા

   - સાઉથ આફ્રિકાની પોલીસના જણાવ્યા અનુસાર, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
   - આજે ગુરૂવારે વહેલી સવારે અંદાજિત 3.30 વાગ્યે ઘરમાં આગ લાગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘરમાં કોઇ અજાણ્યા શખ્સોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

   ઘરમાં વરંડામાંથી મળી આવી 5 લાશ

   - મૂળ દીવા ગામના અબ્દુલ અઝીઝ પરિવાર સાથે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા અને તેઓ સીબીડી સ્ટોરમાં કામ કરતા હતા.
   - પોલીસને પરિવારના મૃતદેહો ઘરમાં વરંડામાંથી મળી આવ્યા છે. પાડોશીઓને આગ વિશે જાણકારી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ મળી.
   - અબ્દુલ અઝીઝના પાડોશીઓના જણાવ્યા અનુસાર, તેઓ લાર્ચ રોડના આ ઘરે 5 મહિના પહેલાં જ શિફ્ટ થયા હતા.
   - હાલ પોલીસ આ ઘટનામાં હત્યા કે કોઇ કારણોસર આગ લાગી છે તેમ બંને પક્ષે તપાસ કરી રહી છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની તસવીરો...

  • દીવા ગામના અબ્દુલ અઝીઝ સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીવા ગામના અબ્દુલ અઝીઝ સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા

  • ઘરમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘરમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

  • ભરૂચ અંકલેશ્વરના દીવા ગામનો પરિવાર
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભરૂચ અંકલેશ્વરના દીવા ગામનો પરિવાર

  • ઘરમાં આગ લાગતા બે બાળકો સહિત 5 ના મોત
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘરમાં આગ લાગતા બે બાળકો સહિત 5 ના મોત

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વહેલી સવારે ઘરમાં અચાનક આગ લાગતા પરિવારના તમામ સભ્યોનું મોત | details are still unclear as to what exactly happened
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `