ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » Africa» પટેલ ડેમ ગુજરાતી મૂળના ખેડૂત મનસુકુલ પટેલના ફાર્મની અંદર છે | At least 42 killed as dam bursts in Kenya

  કેન્યામાં પટેલ ખેડૂતે બાંધેલો ડેમ તૂટતાં 20 બાળક સહિત 42 લોકોનાં મોત

  divyabhaskar.com | Last Modified - May 11, 2018, 04:49 PM IST

  આ વિસ્તારમાં અમુક અઠવાડિયા સુધી મૂસળધાર વરસાદ થયો હતો, જેનાથી ડેમ પર અસર પડી હતી
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ કેન્યાના નાકુરૂ કાઉન્ટીમાં બુધવારે રાત્રે એક ડેમ તૂટી પડતાં વિનાશ વેરાયો હતો. પાણીના તેજ પ્રવાહની લપેટમાં આવવાથી 20 બાળકો સહિત 42 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત લાખોની સંપત્તિનું નુકસાન થયું. આ વિસ્તારમાં અમુક અઠવાડિયા સુધી મૂસળધાર વરસાદ થયો હતો, જેનાથી ડેમ પર અસર પડી હતી.

   ગુજરાતી મૂળના ખેડૂતનો હતો ડેમ

   - કેન્યા પોલીસના જણાવ્યા અનુસાર, પટેલ ડેમ ગુજરાતી મૂળના ખેડૂત મનસુકુલ પટેલના ફાર્મની અંદર છે. આ વિશાળ ડેમનો ઉપયોગ સિંચાઇ અને માછલી પાલન માટે કરવામાં આવતો હતો.
   - સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ ડેમ એ ત્રણ જળાશયોમાંથી એક હતો, જે મનસુકુલની પાસે છે. જે સમયે આ ઘટના થઇ ત્યારે મનસુકુલ ડેમની પાસે નહતા.

   450થી વધુ મકાનો તૂટ્યા, 2 હજાર લોકો પ્રભાવિત

   - સ્થાનિક ગવર્નર લી કિનાયાનજૂઇએ જણાવ્યું કે, રાજધાની નૈરોબીથી અંદાજિત 120 કિલોમીટરના અંતરે આવેલો પટેલ ડેમ બુધવારે રાત્રે તૂટી ગયો. આનાથી નિકળેલું પાણી ઝડપથી નજીકના બે ગામડાંઓ સુધી પહોંચી ગયું, જેથી અહીં પૂરની સ્થિતિ ઉભી થઇ.
   - ડેમ તૂટવાના કારણે અંદાજિત 42 લોકોનાં મોત થયા છે, જ્યારે 450થી વધુ મકાન ક્ષતિગ્રસ્ત થયા છે. આ સિવાય બે હજાર લોકો પ્રભાવિત થયા છે. ઉપરાંત સ્થાનિક સંપત્તિને પણ ભારે નુકસાન થયું છે.
   - પાણીના તેજ પ્રવાહના કારણે વિજળીના થાંભલા, મકાન અને અનેક ઇમારતો ધરાશયી થઇ છે. રાહત અને બચાવકર્મી પ્રભાવિત ક્ષેત્રમાં પહોંચી ગયા છે. આ કાટમાળની નીચે દબાયેલા લોકોની શોધ ચાલી રહી છે.
   - કેન્યામાં માર્ચથી મૂશળધાર વરસાદ બાદ આવેલા પૂરમાં અંદાજિત 170 લોકોનાં મોત થઇ ગયા છે.
   - ગયા વર્ષે ભીષણ દુષ્કાળનો માર સહન કરનારા પૂર્વ આફ્રિકામાં આ વર્ષે છેલ્લામાં બે માસથી ભારે વરસાદ થઇ રહ્યો છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, પૂરના કારણે આ વિસ્તારની પરિસ્થિતિના PHOTOS...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પટેલ ડેમ ગુજરાતી મૂળના ખેડૂત મનસુકુલ પટેલના ફાર્મની અંદર છે | At least 42 killed as dam bursts in Kenya
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top