ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » Africa» જહોનિસબર્ગ પાસેના ગામોમાં ગુજરાતીઓની જિંદગી જોખમમાં | Protest in the villages near Johannesburg

    જ્હોનિસબર્ગની બાજુના વિસ્તારોમાં તોફાનો બંધ : ગુજરાતીઓ સલામત

    divyabhaskar.com | Last Modified - Apr 29, 2018, 11:35 AM IST

    જનજીવન પૂર્વવત બની રહ્યું હોવાથી તેઓ ઘરે પાછા જઇ રહ્યા છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજી ડેસ્કઃ દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગની આસપાસના ગામોમાં ટેક્ષ વધારાના વિરોધમાં અને પગાર વધારાની માગણી સાથે થયેલા તોફાનોમાં ધીમે ધીમે થાળે પડી રહી છે પરંતુ ગુજરાતીઓમાં હજુ પણ દહેશતનો માહોલ છે. અહીં વસતા ચરોતરવાસીઓનો આજે ટેલિફોનિક સંપર્ક શક્ય બનતા પરિવારજનોએ રાહતની લાગણી અનુભવી છે. બોરસદ તાલુકાના રણોલી ગામના નિલેશ પટેલે કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગ ખાતે મેફોકિંગ ટાઉન, ગેમટાઉન, ગુજરાતીઓ નોકરી કરે છે. સ્થાનિક પ્રજાએ પગાર વધારાની માગણી કરી છે અને ટેક્ષ વધારાના વિરોધ સાથે તોફાને ચડ્યા હતા. બંધનું એલાન આપ્યું હતું અને ગુજરાતીઓ જ્યાં નોકરી કરે છે તેવા મોલ્સ અને દુકાનોમાં સ્થાનિક લોકોએ તોડફોડ કરતા ગુજરાતીઓએ મેફોકિંગ ટાઉનમાં બીએપીએસ મંદિરમાં આશરો લીધો હતો. જનજીવન પૂર્વવત બની રહ્યું હોવાથી તેઓ ઘરે પાછા જઇ રહ્યા છે.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, શું હતી ઘટના...

    • સરકારે 1% ટેક્સ નાંખતા સ્થિતિ વણસી: આણંદ–ખેડા જિલ્લાના અનેક પરિવારના સભ્યો દ. આફ્રિકામાં ધંધો-વ્યવસાય કરી રહ્યા છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      સરકારે 1% ટેક્સ નાંખતા સ્થિતિ વણસી: આણંદ–ખેડા જિલ્લાના અનેક પરિવારના સભ્યો દ. આફ્રિકામાં ધંધો-વ્યવસાય કરી રહ્યા છે

      એનઆરજી ડેસ્કઃ દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગની આસપાસના ગામોમાં ટેક્ષ વધારાના વિરોધમાં અને પગાર વધારાની માગણી સાથે થયેલા તોફાનોમાં ધીમે ધીમે થાળે પડી રહી છે પરંતુ ગુજરાતીઓમાં હજુ પણ દહેશતનો માહોલ છે. અહીં વસતા ચરોતરવાસીઓનો આજે ટેલિફોનિક સંપર્ક શક્ય બનતા પરિવારજનોએ રાહતની લાગણી અનુભવી છે. બોરસદ તાલુકાના રણોલી ગામના નિલેશ પટેલે કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગ ખાતે મેફોકિંગ ટાઉન, ગેમટાઉન, ગુજરાતીઓ નોકરી કરે છે. સ્થાનિક પ્રજાએ પગાર વધારાની માગણી કરી છે અને ટેક્ષ વધારાના વિરોધ સાથે તોફાને ચડ્યા હતા. બંધનું એલાન આપ્યું હતું અને ગુજરાતીઓ જ્યાં નોકરી કરે છે તેવા મોલ્સ અને દુકાનોમાં સ્થાનિક લોકોએ તોડફોડ કરતા ગુજરાતીઓએ મેફોકિંગ ટાઉનમાં બીએપીએસ મંદિરમાં આશરો લીધો હતો. જનજીવન પૂર્વવત બની રહ્યું હોવાથી તેઓ ઘરે પાછા જઇ રહ્યા છે.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, શું હતી ઘટના...

    • ટેક્સ વધારાના વિરોધ અને પગાર વધારાના સમર્થનમાં તોફાનો થયાં હતાં
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ટેક્સ વધારાના વિરોધ અને પગાર વધારાના સમર્થનમાં તોફાનો થયાં હતાં

      એનઆરજી ડેસ્કઃ દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગની આસપાસના ગામોમાં ટેક્ષ વધારાના વિરોધમાં અને પગાર વધારાની માગણી સાથે થયેલા તોફાનોમાં ધીમે ધીમે થાળે પડી રહી છે પરંતુ ગુજરાતીઓમાં હજુ પણ દહેશતનો માહોલ છે. અહીં વસતા ચરોતરવાસીઓનો આજે ટેલિફોનિક સંપર્ક શક્ય બનતા પરિવારજનોએ રાહતની લાગણી અનુભવી છે. બોરસદ તાલુકાના રણોલી ગામના નિલેશ પટેલે કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગ ખાતે મેફોકિંગ ટાઉન, ગેમટાઉન, ગુજરાતીઓ નોકરી કરે છે. સ્થાનિક પ્રજાએ પગાર વધારાની માગણી કરી છે અને ટેક્ષ વધારાના વિરોધ સાથે તોફાને ચડ્યા હતા. બંધનું એલાન આપ્યું હતું અને ગુજરાતીઓ જ્યાં નોકરી કરે છે તેવા મોલ્સ અને દુકાનોમાં સ્થાનિક લોકોએ તોડફોડ કરતા ગુજરાતીઓએ મેફોકિંગ ટાઉનમાં બીએપીએસ મંદિરમાં આશરો લીધો હતો. જનજીવન પૂર્વવત બની રહ્યું હોવાથી તેઓ ઘરે પાછા જઇ રહ્યા છે.

      આગળની સ્લાઇડ્સમાં જાણો, શું હતી ઘટના...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Africa Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: જહોનિસબર્ગ પાસેના ગામોમાં ગુજરાતીઓની જિંદગી જોખમમાં | Protest in the villages near Johannesburg
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top