તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્સ માણ્યા બાદ આ લેડીએ કહ્યું, હવે આ સંબંધ પૂરો, જાણો યુવકે પછી શું કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમશેદપુર (ઝારખંડ) : અહીં મહિલાની હત્યાના આરોપમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. આરોપીના પોતાની 45 વર્ષીય આંટી સાથે શારીરિક સંબંધો હતા. યુવક ઉંમરમા મહિલાથી 20 વર્ષ નાનો છે. આરોપીએ જણાવ્યું કે, 28 જૂનના રોજ આરોપી પોતાની આંટીને ત્યાં ગયો અને પછી બંનેએ સેક્સ માણ્યું હતું. તે પછી આંટીએ તેને આ આડાસંબંધોનો અંત કરવાની વાત કરી હતી. આ વાત સાંભળી ઉશ્કેરાયેલા આરોપીએ પોતાના આંટીની હત્યા કરી હતી. તે પછી કોઈ શંકા ન જાય તે માટે આંટીના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થયો હતો.
કેમ હતા આંટી સાથે શારીરિક સંબંધ ?

- જાણકારી અનુસાર, મૃતક મહિલા ખેમલતાને કોઈ સંતાન નહોતું. બાળક મેળવવાની આશાએ તેણે દુરના સગા વિનય કુમાર સાથે સંબંધ બાંધ્યા.
- બે વર્ષ સુધી બાળક ન થવાથી અને આગળ આ સંબંધોનો કોઈ લાભ ન દેખાતા ખેમલતાએ વિનય સાથેના સંબંધોનો અંત લાવવાનો નિર્ણય કર્યો.
- હત્યા કરી આરોપી યુવકે લોહીના ડાઘા સાફ કરવાનો પ્રયાસ કર્યો અને પછી ફરાર થઈ ગયો હતો.
- તે મહિલાના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થયો, જેથી તેની પર શંકા ન જાય. પોલીસને આરોપી યુવક પાસેથી ટ્રેનની ટિકિટ પણ મળી હતી.
- આ ઘટના સમયે પતિ કાર્તિક રામ ડ્યુટી પર હતા. રાત્રે 10.30 કલાકે ઘરે આવતા લાઈટ બંધ જોઈ, દરવાજો ખોલી અંદર આવવા પર લોહીથી લથબથ પત્નીનો મૃતદેહ પલંગ પર જોવા મળ્યો.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો