તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CM બનતા જ યોગીએ બનાવ્યો રેકોર્ડ, અટલની લીગમાં થયા સામેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ યોગી આદિત્યનાથ યુપીના 21માં CM બની ગયા છે. આ પદ પર આવવાની સાથે જ યોગીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેઓ યુપીના પ્રથમ મેલ બેચલર CM છે. જાણો શું છે આ રેકોર્ડ... 

- યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના પ્રથમ એવા પુરૂષ સીએમ છે, જે બેચલર છે 
- આ પહેલાં માયાવતી પણ બેચલર સીએમ હતી, પરંતુ યોગી પ્રથમ બેચલર પુરૂષ છે 
- યોગીએ માત્ર 22 વર્ષની ઉંમરે જ સંન્યાસી બનવાનો નિર્ણય કર્યો હતો. 
- તેઓએ કોઇ સ્વાર્થ વગર જ આજીવન બેચલર રહેવાનો નિર્ણય કર્યો હતો 
- ભારતીય ઇતિહાસમાં અનેક એવા દિગ્ગજ નેતા છે જેઓએ ક્યારેય લગ્ન કર્યા નથી
- dainikbhaskar.com તેના રિડર્સ માટે લાવ્યું છે, આવા જ બેચલર નેતાઓ વિશેની આ ખાસ માહિતી... 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, એવા  CM-PM વિશે જેઓ બેચલર છે... 
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો