વિશ્વ તમાકુ દિવસ: ભારતમાં દર વર્ષે 10 લાખના મોત તમાકુના પાંદડાથી થાય છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાં જેટલી સરળતાથી તમાકુ મળે છે, તેટલી જ મુશ્કેલીથી તે છૂટે છે. 32 વર્ષથી ભારતમાં માત્ર 10.8 ટકા લોકોએ જ ધૂમ્રપાન છોડ્યું. જ્યારે પ્રત્યેક 6 સેકન્ડે દુનિયામાં તમાકુના ઝેરી પાંદડાથી એકનું મોત થઈ રહ્યું છે. જો તમે ખરેખર તમાકુ છોડવા માગતા હોવ તો એકમાત્ર રીત છે - સંકલ્પ. તમે બાળકોના હસતા ચહેરા પર જુઓ અને કહો - આજથી તમાકુ બંધ. તમાકુને દૂર કરવાનો અર્થ છે પરિવારની ખુશીઓને આમંત્રણ આપવું.
Paragraph Filter
એક ના - તમાકુને હજાર હા - ખુશીઓને
સમસ્યા : ભારતમાં દર વર્ષે 10 લાખના મોત થાય છે તમાકુના પાંદડાથી
27 કરોડ લોકો ભારતમાં તમાકુનું સેવન કરે છે
3 માંથી એક યુવાન કરે છે તમાકુનું સેવન
8 કરોડ મહિલાઓ અને 16 કરોડ પુરુષો કરે છે ધુમ્રપાન દેશમાં
વિશ્વમાં સિગારેટ પીનારામાંથી 10% ભારતમાં રહે છે.
29% લોકો જાહેર સ્થળો પર પેસિવ સ્મોકિંગનો ભોગ બને છે
06 લાખ લોકોના મોત પેસિવ સ્મોકિંગથી થાય છે
અને વિશ્વમાં પ્રત્યેક 6 સેકન્ડ માં એક મોત
મરનારાઓમાંથી
16% પુરુષ
7% મહિલા
-110 કરોડ લોકો રોજ પીવે છે સિગારેટ 60 લાખ લોકોની મોત પ્રત્યેક વર્ષે. આગામી 15 વર્ષમાં આ આંકડો 80 લાખે પહોંચી જશે.
- 46 લાખ કરોડ સીગારેટ પીવાઈ 15 વર્ષમાં વિશ્વભરમાં
આફ્રિકામાં સૌથી ઝડપથી વધી રહી છે સંખ્યા
આફ્રિકામાં 7.70 કરોડ લોકો ધૂમ્રપાન કરે છે. 2030 સુધીમાં 40 ટકા જેટલી ‌વધી શકે છે ધૂમ્રપાન કરનારા લોકોની સંખ્યા
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો માકુને રોકવા માટે કોણે શું કર્યું...
અન્ય સમાચારો પણ છે...