દુનિયાના છ નેતાઓ, જેમની ડ્રેસિંગ સેન્સ છે મોદીની જેમ પોપ્યુલર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલગ-અલગ રંગના ઝબ્બાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું
જવાહર જેકેટ પછી મોદી જેકેટ ફેમસ

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળથી લઈને વડાપ્રધાન બનવા સુધી મોદીના કપડાંઓની ચર્ચા થતી રહી છે. અલગ-અલગ રંગના કુર્તાં અને જેકેટ્સે લોકોનું ધ્યાન ખેંચ્યું. ક્યારેક કૂર્તા પર કમળ લગાવ્યું તો ક્યારેક તિરંગાની ચર્ચા થઈ. એવું કહેવાય છે કે, નેહરુ જેકેટ બાદ જે ચીજની સૌથી વધુ ચર્ચા થઈ તે મોદી જેકેટ છે. શપથ પહેલા બધાયની નજર એ વાત પર હતી કે મોદી આજે શું પહેરશે ?
કેટલાક ઈન્ટર્વ્યૂમાં મોદીને તેમના ફેશન ડિઝાઈનરનું નામ પણ પુછવામાં આવ્યું હતું, પરંતુ મોદી એમ કહીને ટાળી ગયા કે ઝબ્બા અને જેકેટ તેઓ મનથી પહેરે છે અને જાતે જ તેના રંગોની પસંદગી કરે છે. મોદી ઉપરાંત દુનિયા આવા અન્ય બીજા નેતાઓ પણ છે. જેમના ડ્રેસિંગ સેન્સ અંગે ચર્ચા થતી રહી છે. જાણીએ એ હસ્તીઓ વિષે.
વાંચો વિશ્વના આવા જ કેટલાક નેતાઓ વિષે, આગળની સ્લાઈડ્સમાં