તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખનઉ: પહેલાં જ રોડ શોમાં કોંગ્રેસનો મંચ તૂટ્યો, શીલા અને રાજ બબ્બરને ઇજા થઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉ: ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની નવી ટીમે પ્રદેશમાં પૂર્નજીવિત થવા માટે રવિવારે રોડ શોની શરૂઆત કરી હતી. આ રોડ શોમાં ટ્રક પર બનેલો મંચ તૂટી પડ્યો હતો. શીલા, રાજ બબ્બર,પ્રમોદ તિવારી અને સંજય સિંબ સહિતના નેતાઓ પડી ગયા. શીલાના પગમાં તથા રાજ બબ્બરને સામાન્ય ઇજા થઇ છે. એયરપોર્ટ નજીક મંચ પર શીલા લોકોને સંબોધિત કરી રહી હતી ત્યારે વધારે લોકો મંચ પર ચઢી ગયા અને તેના કારણે મંચ તૂટી પડ્યો. ત્યાર પછી નવા વાહન પર રોડ શો પૂરો કરવામાં ‌આવ્યો.
પ્રિયંકાનો ફોટો ચર્ચાનો વિષય

લખનઉ. રોડ શો દરમિયાન હોર્ડિંગ્સ પર રાહુલ ગાંધી પહેલા પ્રિયંકાના ફોટો ચર્ચાનો વિષય બન્યા હતા. સમગ્ર શહેરમાં આ પ્રકારે ફોટો લગાવવામાં આવ્યા હતા. પ્રિયંકાને સક્રિય રાજકારણમાં આવવાની માંગ ઉત્તરપ્રદેશમાં વધી રહી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો