તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવની મૂ્ર્તિને ભેટીને બેસી ગઈ આ મહિલા, કહ્યું, મેરે પતિ હૈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યાર સુધીમાં એવી અનેક ઘટનાઓ આપે  જોઈ હશે ,,,,જેમાં કોઈ માથા ફરેલ વ્યક્તિ પાણીની ઊંચી ટાંકી,. ટાવર અને વીજ પોલ પર ચઢીને હાઈવોલ્ટેજ ડ્રામા ક્રિએટ કરતા જોવા મળી હોય. પરંતુ અહીં એક મહિલાએ શિવ મંદિરમાં કંઇક આવોજ હાઇવોલ્ટેજ ડ્રામા કર્યો . જી હાં ઘટના યુપીના ઔરેયાની છે. અહીં એક મહિલા શિવ મંદિરની અંદર ઘૂસી ગઇ અને શિવજીની મૂર્તિને ભેટીને બેસી રહી. આટલુ જ નહી તે શિવને તેનો પતિ અને ગણેશને તેમનો પુત્ર હોવાનું પણ કહેતી હતી..
મહિલાએ મંદિરની અંદર ડેરો જમાવીને કલાકો સુધી આવો હાઇવોલ્ટેજ ડ્રામા કર્યો અને આખરે તેને મંદિરની બહાર કાઢવા માટે પોલીસની ફરજ લેવી પડી. પોલીસે આખરે ભારે જહેમત બાદ પોલીસે તેને સમજાવીને મંદિર બહાર કાઢી...
અન્ય સમાચારો પણ છે...