Graphics: યાકુબ મેમણે જીવનની અંતિમપળોમાં શું કર્યું?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાગપુર: 1993ના બોમ્બ બ્લાસ્ટ્સના ગુનેગાર યાકુબ મેમણને ગુરૂવારે સવારે ફાંસી આપી દેવામા આવી. આ પહેલા તેણે ફાંસીને ટાળવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યાં. જો કે, તે નિષ્ફળ રહ્યા. અંતે બ્લાસ્ટ્સમાંજીવ ગુમાવનારા 257 લોકોનાં પરિવારજનો સાથે ન્યાય થયો.

સુનાવણી કરવા માટે જ્યારે સુપ્રીમ કોર્ટ બેઠી, ત્યારે નાગપુરમાં સમાંતર જ ફાંસી આપવા માટે ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખાનગી સમાચાર ચેનલ એનડીટીવી એ યાકુબની અંતિમ ક્ષણોનો અહેવાલ આપ્યો છે.

આગળની સ્લાઈડ્સમાં જુઓ શું થયું યાકુબ સાથે, ફોટોગ્રાફ સ્લાઈડ કરો.