તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાન્સર સપના સાથે જાહેરમાં થતી અશ્લીલ હરકતો, વાયરલ થઈ રહ્યા છે વીડિયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાનીપત: થોડા દિવસ પહેલાં જ આત્મહત્યાનો પ્રયત્ન કરી ચૂકેલી હરિયાણી ડાન્સર અને સિંગર સપના ચૌધરીની સ્થિતિમાં હવે થોડો સુધારો છે. તેણે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર રોજ તેના વિશે અશ્લીલ કોમેન્ટ કરવામાં આવતી હતી તેના કારણે ડાન્સર સપનાએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.
સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યા છે વીડિયો

- સપના સાથે લાઈવ પ્રોગ્રામ વખતે હંમેશા જાહેરમાં અશ્લીલ હરકતો કરવામાં આવતી હતી.
- આ કાર્યક્રમના અમુક વીડિયો તેની આત્મહત્યાના પ્રયત્નો પછી જાહેર કરવામાં આવ્યા છે.
- તે વીડિયોમાં તેના વિશે અશ્લીલ વાતો પણ કરવામાં આવી છે. સપના આ વિશે પહેલાં પણ પોલીસને ફરિયાદ કરી ચૂકી છે. તેમ છતા હજુ સોશિયલ મીડિયા તરફથી વીડિયો હટાવવામાં આવ્યા નથી.
શું છે યૂ-ટ્યુબ પર વાયરલ વીડિયોમાં?

- યુ-ટ્યુબ અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં લાઈવ પર્ફોમન્સ દરમિયાન અમુક લોકો સપનાને જબરજસ્તી કિસ કરતા જોવા મળી રહ્યા છે.
- જ્યારે અન્ય એક વીડિયોમાં લોકો અશ્લીલ હરકત કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે એક વીડિયોમાં થોડી છેડછાડ કરીને તેને સપનાના વીડિયો તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
બેકાબુ થઈ જતા હતા લોકો
- સપના પર બેકાબુ થઈ જતા ડઝન વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે.
- વીડિયોમાં સપના પર લોકો પૈસા ઉડાડતા જોવા મળી રહ્યા છે.તો અમુક લોકો તેને અડવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે.
કોણ છે સપના?

- સપના ચૌધરી હરિયાણાની પ્રખ્યાત ડાન્સર અને રાગીણી શૈલીની સિંગર છે.
- 9 વર્ષની ઉંમરથી તેણે સીંગર અને ડાન્સર તરીકેને કરિયર બનાવી છે. તે મુળ રોહતકની રહેવાસી છે.
- તેના તમામ વીડિયો યુ-ટ્યુબ પર જોવામાં આવે છે. તેનું ગાયેલુ એક ગીત 'હૈ સોલીડ બોડી' ખૂબ પ્રખ્યાત છે.
આગળની સ્લાઈડમાં જુઓ લાઈવ કાર્યક્રમમાં સપના સાથે કેવી થતી હતી અશ્લીલ હરકતો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો