સંસદમાં ઉંઘવાથી લઈ ચપ્પલ ઉપડાવવા સુધી, રાહુલ ગાંધીની 9 વાયરલ તસવીરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ કોંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી વિવિધ કારણોસર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે. ટ્વિટર અને ફેસબુક પર તેઓ ઘણીવાર યૂઝર્સના નિશાના પર રહે છે, જ્યારે અમુક સમયે તેમની પ્રશંસા પણ થઈ હતી. આ પ્રસંગોની ઘણી તસવીરો વાયરલ થઈ હતી. divyabhaskar.com આવી જ 9 વાયરલ તસવીરોને અહીં રજૂ કરી રહ્યું છે.
(19 જૂનનાં રાહુલ ગાંધીનો જન્મદિવસ છે. divyabhaskar.com વિશેષ સિરીઝ હેઠળ તેમની સાથે જોડાયેલી વાતો અહીં રજૂ કરી રહ્યું છે.)
શ્રદ્ધાંજલી સભાની આ તસવીર થઈ હતી વાયરલ..

- ઉપર જોવા મળી રહેલી તસવીર વિરભૂમી પર સ્વ. રાજીવ ગાંધીની શ્રદ્ધાંજલી સભામાં પ્રિયંકા વાડ્રાની પુત્રી મિરાયા અને મામા રાહુલની છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
- આ તસવીરમાં બંને એકબીજાનો હાથ જોઈ રહ્યાં હતા. જેથી એવુ લાગી રહ્યું હતું કે રાહુલ પૂછતા હશે કે, આપણા બંનેમાંથી વધારે ગોરુ કોણ ?
- ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીના બંને સંતાનો રેહાન અને મિરાયા રાહુલના ઘણા નજીક છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ રાહુલ ગાંધીની વાયરલ થયેલી તસવીરો.)
અન્ય સમાચારો પણ છે...